gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Poet Ande Sri Died : તેલંગાણાના પ્રતિષ્ઠિત રાજ્ય ગીત ‘જય જય હે તેલંગાણા’ના લેખક અને પ્રસિદ્ધ કવિ આન્દે શ્રીનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. તેમના અવસાનથી સમગ્ર તેલંગાણાના સાહિત્ય અને સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

બે દિવસ અગાઉ તબીયત લથડી હતી 

પરિવારજનોએ જણાવ્યું કે, બે દિવસ પહેલા આન્દે શ્રીની તબિયત અચાનક બગડી હતી અને તેમને ખૂબ પરસેવો વળી રહ્યો હતો. સોમવારે સવારે તેઓ પોતાના ઘરમાં જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કોણ હતા આન્દે શ્રી?

આન્દે શ્રીનું પૂરું નામ આન્દે યેલૈયા હતું. તેમણે તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટેના આંદોલનમાં પોતાના લેખન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2023માં જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી, ત્યારે આન્દે શ્રી દ્વારા લખાયેલા ગીત ‘જય જય હે તેલંગાણા’ને રાજ્ય ગીત તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું, જે તેમના માટે એક મોટું સન્માન હતું. તેમના નિધનથી તેલંગાણાએ એક મહાન સાહિત્યકાર ગુમાવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat …

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat ...

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P...

ધો. 10-12ના વિદ્યાર્થીઓને કોમિક બુક સીરિઝના માધ્યમથી આવકવેરાનું જ્ઞાન અપાશે | CBSE to Teach Income T…

ધો. 10-12ના વિદ્યાર્થીઓને કોમિક બુક સીરિઝના માધ્યમથી આવકવેરાનું જ્ઞાન અપાશે | CBSE to Teach Income T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત

8 months ago
માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari…

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

1 year ago
પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત | Interest rates on small savings …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News