gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Juhapura Accident Update: અમદાવાદના જુહાપુરામાં આવેલી આયશા મસ્જિદ પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અનેક વાહનોને અડફેટે લઈને ભયનો માહોલ સર્જતા સ્થાનિક લોકોએ કારને રોકીને કારચાલક કૌશિક ચૌહાણને માર માર્યો હતો. જેમાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને બાતમીને આધારે કૌશિક ચૌહાણની હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસને કારમાંથી એક પ્લાસ્ટીકનો ગ્લાસ મળી આવ્યો હતો. જેમાં દારૂની વાસ આવતી હોવાથી તેણે દારૂ પીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. 

નશાની હાલતમાં અનેક વાહનોને અડફેટે લીધા

શહેરના ઈસનપુરમાં આવેલા વિશાલનગરમાં રહેતો 39 વર્ષીય કૌશિક ચૌહાણ મંગળવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કાર લઈને વાસણા એપીએમસી તરફ જતો હતો ત્યારે તેની કારથી તેણે બે થી ત્રણ ટુ વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા. જેના કારણે કેટલાંક લોકોએ પીછો કરતા તેણે કારને પૂરઝડપે હંકારીને જુહાપુરા તરફ લઇ જઈને આયશા મસ્જિદ સુકુન સોસાયટી તરફ લીધી હતી. આ સમયે પણ કારની સ્પીડ વધારે હોવાથી તેણે રસ્તા પર કેટલાંક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ટોળાના મારથી મોતની આશંકા

બાદમાં સ્થાનિક લોકોએ કારને રોકીને કૌશિકને બહાર કાઢીને માર મારીને કારમાં તોડફોડ કરી હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશન અને એમ ડીવીઝન ટ્રાફિક પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિ કાબુમાં લીધી હતી. સ્થાનિકો દ્વારા માર મારવાના કારણે કૌશિકને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. 

આ પણ વાંચોઃ હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત

પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ

આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી અને મોબાઇલ ફૂટેજ તેમજ બાતમીને આધારે જુહાપુરાના રહેવાસી અકિલ લંઘા, સલમાન શેખ અને વેજલપુરના રહેવાસી ઇર્શાદ શેખ અને સૈયદ મૈફુઝને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
વિશ્વ હિમોફેલિયા દિવસ : ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં હિમોફેલિયાના દર્દીઓને અપાઈ છે વિનામૂલ્યે હજારોન…

વિશ્વ હિમોફેલિયા દિવસ : ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં હિમોફેલિયાના દર્દીઓને અપાઈ છે વિનામૂલ્યે હજારોન...

હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત | gujarat accident…

હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત | gujarat accident...

‘વક્ફ કાયદામાં કોઈ ખામી હશે તો હું રાજીનામું આપી દઈશ’, જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનું મોટું નિવેદન…

'વક્ફ કાયદામાં કોઈ ખામી હશે તો હું રાજીનામું આપી દઈશ', જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનું મોટું નિવેદન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

3 months ago
અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ…

અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ…

3 months ago
આગામી ગુરૂવારે વડોદરા શહેરને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર | Vadodara city will get a new mayor an…

આગામી ગુરૂવારે વડોદરા શહેરને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર | Vadodara city will get a new mayor an…

3 months ago
બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News