gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહ…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થતા જ ચારેબાજુ ‘હર હર મહાદેવ’ અને ‘અલખ નિરંજન’ના નાદ ગુંજી રહ્યા છે. ગિરનારની તળેટીમાં હજારો સાધુ-સંતોએ પોતાના પડાવ નાખ્યા છે, જ્યાં સૌથી વધુ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર સાધુઓના ‘ધૂણા’ અને તેમના શરીર પર શોભતી ‘ભસ્મ’ છે.

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ 2 - image

ધૂણો સંસારની મોહમાયા બાળવાનું પ્રતીક

સાધુઓ માટે ધૂણો એ માત્ર અગ્નિનો કુંડ નથી, પરંતુ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ અને તેમનું મંદિર છે. સાધુઓ ધૂણાની આસપાસ બેસીને મંત્ર જાપ અને ઘોર સાધના કરે છે. ધૂણો એ કામ, ક્રોધ અને લોભ જેવા માનવીય વિકારોને અગ્નિમાં હોમીને આત્માને શુદ્ધ કરવાનું પ્રતીક મનાય છે.

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ 3 - image

ભસ્મનું મહત્ત્વ

સાધુઓ પોતાના શરીર પર જે ભસ્મ (ભભૂત) લગાવે છે, તેની પાછળ ગહન રહસ્ય છુપાયેલું છે. ભસ્મ એ અંતિમ સત્યની યાદ અપાવે છે કે આ નશ્વર દેહ એક દિવસ રાખમાં મળી જવાનો છે. તે મનુષ્યના અહંકારને ઓગાળી તેને નમ્ર બનાવે છે. શિવ સ્વરૂપ ધારણ કરી સાધુઓ પોતાના આરાધ્ય સાથે એકાકાર થાય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ, ભસ્મ શરીરના રોમ છિદ્રોને બંધ કરે છે, જેનાથી કડકડતી ઠંડી કે અસહ્ય ગરમીની શરીર પર નહિવત્ અસર થાય છે. આ ઉપરાંત, તે ચામડીના રોગો સામે રક્ષણ આપે છે અને નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે.

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ 4 - image

સર્વ જીવ સૃષ્ટિના કલ્યાણની ભાવના

ભવનાથમાં બિરાજમાન આ સાધુઓની સાધના માત્ર માનવજાત પૂરતી મર્યાદિત નથી. અનેક સંતો પ્રાણી સૃષ્ટિ અને તમામ 84 લાખ યોનીઓના કલ્યાણ માટે ધૂણામાં આહુતિ આપી રહ્યા છે. મૂંગા જીવોનું પણ કલ્યાણ થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે અહીં ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…
GUJARAT

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

February 13, 2026
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …
GUJARAT

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

February 13, 2026
વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…
GUJARAT

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

February 13, 2026
Next Post
માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો | Accused involved in foreign liq…

માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો | Accused involved in foreign liq...

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil...

અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ | Ahmedabad…

અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

10 months ago
બહિયલ કોમી હિંસા મામલે મોટા સમાચાર, આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું | bahiyal communa…

બહિયલ કોમી હિંસા મામલે મોટા સમાચાર, આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું | bahiyal communa…

5 months ago
અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

10 months ago
હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News