gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ, શાળા પસંદગીની તારીખ જાહેર | Gandhinagar News Teaching …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ, શાળા પસંદગીની તારીખ જાહેર | Gandhinagar News Teaching …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Teacher Recruitment News: શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટું અપડેટ સામે આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો તા. 10 થી 12 ડિસેમ્બર, 2025 સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે. 

તા. 10 થી 12 ડિસેમ્બર સુધી શાળાની પસંદગી થઈ શકશે

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તા. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તા. 10 થી 12 ડિસેમ્બર, 2025ની રાત્રે 11:59 કલાક સુધીમાં શાળા પસંદગી કરી શકશે

ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર પસંદગીનો મોકો

જે અન્વયે ઉમેદવારોએ  વેબસાઇટ પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી કરવાની રહેશે, તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

PMl-2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન શાળા પસંદગી બાદ તા. 27 જૂન, 2025ના રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર પ્રતિક્ષા યાદીના ઉમેદવારોની યાદી તા. 23  સપ્ટેમ્બર, 2025ના રોજ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી ગંભીર ઈજા પહોંચાડી

નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO.13456/2025ના સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તા.13 નવેમ્બર, 2025ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી- 2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને વિષયવાર-માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2024ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા ઉમેદવારોની યાદી (List-A) વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News ...

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News …

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News ...

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ |…

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત, 4 લોકો ઇજાગ્રસ્ત | Accident between Tharad SDM…

વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત, 4 લોકો ઇજાગ્રસ્ત | Accident between Tharad SDM…

9 months ago
કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

8 months ago
‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ | ‘Educated …

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ | ‘Educated …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News