gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ | Junagadh …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ | Junagadh …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh rain Updates : ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ જાણે તાંડવ કર્યું હોય તેમ અનરાધાર બેટિંગ કરી છે. ખાસ કરીને જૂનાગઢમાં. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ટ્રક હોય કે બસ બધા જ લગભગ અડધો અડધા ડૂબવા લાગ્યા છે. જૂનાગઢના દાત્રાણા ગામે અંદાજે 15 લોકો ફસાઈ ગયા હતા. આ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તેના માટે તંત્રએ ટીમ તહેનાત કરી હતી. ત્યારબાદ આ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા. 

ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાઈ છે. જૂનાગઢના મેંદરડામાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માનવીની સાથે સાથે પશુઓ પણ આવા અનરાધાર વરસાદને કારણે તકલીફમાં મૂકાયા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. 

ત્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને કેશોદમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વંથલીમાં પણ છ કલાકના ગાળામાં 9.80 તો કેશોદમાં પણ 9.69 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 

જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ 2 - image

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો

જ્યારે પોરબંદરની વાત કરીએ તો ત્યાં ચાર કલાકના ગાળામાં 5.31 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જેના લીધે રોડ અને હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. લોકોનું જીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ 5 ઈંચથી વધારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે.

જુનાગઢમાં મેઘમહેર

સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જુનાગઢના મેંદરડામાં માત્ર 6 કલાકમાં 12.55 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 9.80 ઇંચ અને કેશોદમાં 9.69 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પોરબંદરના કુતિયાણામાં 5.31 ઇંચ અને ભાવનગરના મહુવામાં 5.31 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ 3 - image

આ પણ વાંચો: 14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ 4 - image
જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ 5 - image
જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ 6 - image
14 જિલ્લામાં રેડ એલર્ટ 

દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.

રાજ્યના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
શશી થરુરનો ફરી કોંગ્રેસથી જુદો મત, કલંકિત સીએમ-પીએમ અને મંત્રીવાળા બિલને યોગ્ય ઠેરવ્યો | shashi thar…

શશી થરુરનો ફરી કોંગ્રેસથી જુદો મત, કલંકિત સીએમ-પીએમ અને મંત્રીવાળા બિલને યોગ્ય ઠેરવ્યો | shashi thar...

અમદાવાદ સેવન્થ ડે હત્યા કેસઃ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડ…

અમદાવાદ સેવન્થ ડે હત્યા કેસઃ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડ...

કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા | amit …

કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા | amit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

9 months ago
અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના | Ahmedabad airport High al…

અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના | Ahmedabad airport High al…

8 months ago
ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત | Exporters worried abou…

ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત | Exporters worried abou…

1 year ago
સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News