gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું | accident on Juna…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું | accident on Juna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident On Junagadh-Dhoraji Road : ગુજરાતના જૂનાગઢ-ધોરાજી રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સરગવાડા ગામમાં ત્રણેય યુવકનો એક સાથે જનાજો નીકાળતા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જૂનાગઢ-ધોરાજી રોડ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત

જૂનાગઢ-ધોરાજી રોડ પર ત્રિપલ સવારી જઈ રહેલા બાઈક ચાલકને કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આમિર અબડા, અલ્ફેઝ કાઠી અને અરમાન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. 

જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું 2 - image

આ પણ વાંચો: રાજકોટ સિટી બસ અકસ્માત: મૃતકોના પરિજનોને 15 લાખની સહાય, ડ્રાઇવર સામે માનવ વધનો ગુનો દાખલ

સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અકસ્માતની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ‘કેટલાક લોકો બેફામ ગાડીઓ ચલાવે છે અને અનિયમિત ટ્રાફિકની સમસ્યાને કારણે અકસ્માતની ઘટના સર્જાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
રાજકોટ સિટી બસ અકસ્માત: મૃતકોના પરિજનોને 15 લાખની સહાય, ડ્રાઇવર સામે માનવ વધનો ગુનો દાખલ | Rajkot Ci…

રાજકોટ સિટી બસ અકસ્માત: મૃતકોના પરિજનોને 15 લાખની સહાય, ડ્રાઇવર સામે માનવ વધનો ગુનો દાખલ | Rajkot Ci...

ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત…

ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત...

પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i…

પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies a…

4 months ago
શેખપર પાસે ભોગાવો નદીમાં ડમ્પર સહિત ત્રણ શખ્સ ડુબતા એકનું મોત | One dies as three people including a…

1 year ago
દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

1 week ago
કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News