gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી | Junagadh: Amba…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી | Junagadh: Amba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News: ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણુંક માટેની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ બનતી જાય છે. ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે, તનસુખગીરીના નિધન બાદ જે ચાદરવિધી થઈ છે તે ગેરકાયદે પ્રક્રિયા છે. તનસુખગીરી બ્રહ્મલીન થયાને 10 મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી તેનો ભંડારો પણ કરવામાં આવ્યો નથી. માનવના મૃત્યુ બાદ તેમની પાછળ જે વિધી થાય તેને ક્રિયા કહે છે અને સાધુમાં તેને ભંડારો કહે છે. તનસુખગીરીની પાછળ ભંડારો કરવાને બદલે તેની જગ્યા લેવામાં અમુકને રસ હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે.

નવા મહંત મુદ્દે વિવાદ છેડાયો 

અંબાજીના મહંતના બ્રહ્મલીન થયા બાદ નવા મહંત મુદ્દે વિવાદ છેડાયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા વહિવટદારની નિમણુંક કરી દેવામાં આવી હતી. હવે વહિવટદાર દ્વારા નવા મહંતની નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ફોર્મમાં માંગવામાં આવેલી વિગતોને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ-પાટણ સ્થિત નિરાળી ખોડીયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજુઆત કરી છે કે, હરીગીરી, ઈન્દ્રભારથી, બુદ્ધગીરી ત્રણેય સાધુ મળી પ્રેમગીરીને અંબાજીના મહંત તરીકેની ચાદરવિધી કરી હતી. જેમાં દશનામ સાધુ સમાજ, શ્રીમત જૂનાગઢ અખાડા, ગિરનાર મંડળના સાધુ સમાજે હાજરી આપી નથી.

દશનામ સાધુ સમાજ શ્રીપંત જૂનાગઢ અખાડાનો નિયમ છે કે, સોળસી ભંડારો કરવામાં આવે અને તેની પહેલા સાધુ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવે છે. હજુ તો બ્રહ્મલીન તનસુખગીરીનો સોળસી ભંડારો જ થયો નથી, ત્યાં ચાદરવિધી કેવી રીતે થઈ શકે? પ્રેમગીરીની ચાદરવિધીને સાધુ સમાજ કાયદેસર ગણતો જ નથી એટલે ચાદરવિધીની પ્રક્રિયાને કેન્સલ ગણવા માંગ કરી છે. હવે પ્રેમગીરીને જો મહંત બનાવવામાં આવશે તો ગુજરાત-કચ્છ સાધુ સમાજ દ્વારા ઉપવાસ આંદલન કરવામાં આવશે. સ્થાનિક આગેવાનોની માંગણી છે કે, જે યોગ્ય હોય અને નિયમ મુજબ હોય તેવી જ રીતે મહંતની નિમણુંક પ્રક્રિયા કરવામાં આવે, તંત્રની ભૂલના કારણે સમગ્ર હિન્દુ સમાજ અને ધર્મના વડાઓએ આંદોલન કરવા પડે તે શરમજનક બાબત ગણાય. હવે તંત્ર કેવી નીતિ અપનાવે તે મહત્ત્વનું બની ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …
GUJARAT

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

April 12, 2026
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …
GUJARAT

પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

April 12, 2026
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…
GUJARAT

સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…

April 12, 2026
Next Post
2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he…

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he...

રાજકોટ ભાજપમાં ઘૂઘવાટ વચ્ચે નેતાઓએ મૂકી દિલ્હી દોટઃ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોના નામ પણ સામેલ | rajko…

રાજકોટ ભાજપમાં ઘૂઘવાટ વચ્ચે નેતાઓએ મૂકી દિલ્હી દોટઃ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોના નામ પણ સામેલ | rajko...

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B…

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

5 months ago
છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

5 months ago
ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div…

ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div…

6 months ago
ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News