gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pavagadh News : વાપીથી એક પરિવાર પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શનાર્થ કરવા માટે ગયા હતા. જેમાં ડુંગર પર દર્શન કર્યા બાદ મહિલાની અચાનક તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે હાર્ટ એટેક આવવાથી મહિલાનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. 

પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત

મળતી માહિતી મુજબ,  વલસાડ જિલ્લાના વાપીના રહેવાસી શકુંતલાદેવી નામની મહિલા પરિવાર સાથે આજે રવિવારે(12 એપ્રિલ, 2026) પાવાગઢ દર્શનાર્થે ગયા હતા. જેમાં મહિલા વહેલી સવારે ડુંગર ચઢીને માતાજીના દર્શન કર્યા હતા. જો કે, દર્શન કર્યા બાદ પરત ફરતાં અચાનક તેમને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. 

આ પણ વાંચો: કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત

અચાનક તબિયત લથડતાં મહિલા બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર સુરક્ષાકર્મી અને તબીબની ટીમ દ્વારા મહિલાને PCR આપી અને પછી 108 મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. ડૉક્ટર અનુસાર, મહિલાના મેસિવ હાર્ટ એટેક આવ્યા હોવાનું પ્રાથમિક કારણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
3 જુલાઈથી અમરનાથ યાત્રા: RFID કાર્ડથી લઈને વીમા સુધી અનેક બદલાવ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા | jamm…

3 જુલાઈથી અમરનાથ યાત્રા: RFID કાર્ડથી લઈને વીમા સુધી અનેક બદલાવ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા | jamm...

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese...

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે લોખંડના પાઇપ પડે હુમલો કરી માથું…

8 months ago
જામનગરમાં ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા PSI તથા પોલીસ સ્ટાફ સાથે સ્કોર્પિયોના કાર ચાલકની ઉદ્ધતાઈ | S…

6 months ago
મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

1 year ago
ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News