gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ મનપા દ્વારા હડતાળ પરનાં 450 સફાઈ કર્મચારીઓને નોટિસ | Junagadh Municipal Corporation issues no…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ મનપા દ્વારા હડતાળ પરનાં 450 સફાઈ કર્મચારીઓને નોટિસ | Junagadh Municipal Corporation issues no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપા કંટ્રોલ રૂમમાં 3 દિવસમાં 102 ફરિયાદ : મુખ્ય માર્ગો તેમજ શેરીગલીઓમાં કચરાના ગંજ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનાં વાહન પણ ન જતાં ગૃહિણીઓ પરેશાન

જૂનાગઢ, : જૂનાગઢમાં સફાઈ કર્મીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહેતા શહેરમાં કચરાના ખડકલા થયા છે. ઘેર- ઘેરથી કચરો એકત્ર કરવા માટેનાં વાહનો પણ આવ્યા નહોતાં. કંટ્રોલરૂમમાં સફાઈ અને ગટર સંદભત 102 ફરિયાદ નોંધાઈ છે. મનપાએ 450 સફાઈ કર્મીઓને ફરજ પર હાજર થવા નોટિસ આપી છે. 

સફાઈ કર્મચારીઓએ ગુરૂવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનાં વાહનમાં તોડફોડ કરી હતી ત્યારબાદ એજન્સી દ્વારા કચરા ગાડી બંધ કરવામાં આવી છે. આ વાહનો પણ અટકાવાતા અને સફાઈ ખોરવાતા ગંદકીના કારણે મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કચરા ગાડી આવી નથી, ઘર પાસે   ઉકરડો થયો છે સહિતના મુદ્દે ફરિયાદોનો મારો થઈ રહ્યો છે. ત્રણ દિવસમાં સેનિટેશનમા 85  અને  ડ્રેનેજ 17 બંને મળી કુલ શાખા સંદભત 102 ફરિયાદ નોંધાઈ છે. મોટાભાગની ફરિયાદ કચરા અને ગંદકી તથા ગટર ઉભરાવા સંદર્ભે હોવાથી તાત્કાલિક ફરિયાદનો ઉકેલ નહીં થાય તો રોગચાળો થવાની સંભાવના સેવાઇ રહી છે. કેટલ પાઉન્ડ શાખામાં મૃત પશુની  બે ફરિયાદ છે તે પણ ઉકેલાઈ નથી. ગંદકીના કારણે દુર્ગંધથી રાહદારીઓ મોં પર રૂમાલ બાંધવા મજબૂર થયા છે. શેરીગલીઓમાં સફાઈ ન થતા ગંદકી થઈ ગઈ છે. ત્રણ દિવસથી સફાઈ કર્મીઓ ન ડોકાતા વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે ત્યારે આ હડતાળનું વહેલાસર નિરાકરણ કરવામાં આવે એવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે. ત્રણ દિવસ બાદ પણ હડતાળ યથાવત રહેતાં કાયમી અને સખી મંડળ સહિત કુલ 450 સફાઈ કર્મીઓને ફરજ પર હાજર  થવા નોટિસ આપી જણાવાયું છે કે નોટિસનું ઉલ્લંઘન થશે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

Next Post
ચેક રિટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને 2 વર્ષની કેદની સજા ફટકારી | Double fine and 2 years imprisonment…

ચેક રિટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને 2 વર્ષની કેદની સજા ફટકારી | Double fine and 2 years imprisonment...

મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા | Rs 80 thousand transferred from …

મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા | Rs 80 thousand transferred from ...

જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સરના દર્દીઓની સારવાર માટેનું અત્યાધુનિક ‘રોબોટિક સર્જરી મશીન’ ભારતમાં લૉન્ચ, જાણો તેની ખાસિયત | …

1 year ago
નેપાળી PMને ભારતનો જડબાતોડ જવાબ: “98% સરહદ નક્કી, ત્રીજા દેશની કોઈ જરૂર નથી” | india nepal border di…

3 months ago
સમા-સાવલી રોડ પર હોસ્પિટલ બહાર કારનો કાચ તોડી 70 હજારની ચીજ વસ્તુની ચોરી | Car window broken outside…

સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો, શું પોલીસ કાર્યવાહી કરવાની હિંમત કરશે? | surat …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News