gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર | Vehicle F…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર | Vehicle F…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vehicle Fitness Test Fees Hiked : કેન્દ્ર સરકારે દેશભરના રસ્તાઓ પરથી જૂના અને સુરક્ષિત વાહનોને હટાવવા માટે મોટો નિર્ણય કર્યો છે. સરકારે વાહનોની ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણો વધારો કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે  વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં ધરખમ વધારો કર્યો છે, જે પહેલાના દર કરતાં 10 ગણો વધુ હોઈ શકે છે. 

નવો ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ

મંત્રાલયે સેન્ટ્રલ મોટર વાહન નિયમો (પાંચમો સંશોધન) હેઠળ આ ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કરી દીધા છે. નવી ફીસની ગણતરી વાહનની ઉંમર અને કેટેગરી પ્રમાણે નક્કી કરવામાં આવશે. સૌથી મોટો ફેરફાર એ છે કે, હવે વધુ ફીસ 15 વર્ષ જૂના વાહનો પર નહીં, પરંતુ 10 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વાહનો પર લાગુ થશે. સરકારે વાહનની ઉંમરના હિસાબે ત્રણ નવી કેટેગરી બનાવી છે, જેમાં 10થી 15 વર્ષ, 15થી 20 વર્ષ અને 20 વર્ષથી વધુનો સમાવેશ થાય છે.

સૌથી વધુ અસર હેવી કમર્શિયલ વાહનો પર પડશે

જેમ જેમ વાહન જૂનું થતું જશે તેમ ફિટનેસ ટેસ્ટની ફીસ વધતી જશે. અગાઉ 15 વર્ષથી વધુ જૂના વાહનો પર એક જ ફી લાગુ પડતી હતી, જોકે હવે જુદી જુદી કેટેગરી મુજબ ફી નક્કી કરવામાં આવી છે. આ નિયમો ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ક્વાડ્રિસાઇકલ, લાઇટ મોટર વ્હીકલ (LMV), મીડિયમ અને હેવી કમર્શિયલ વાહન સહિત તમામ પ્રકારના વાહનોને લાગુ પડશે. સૌથી વધુ અસર હેવી કમર્શિયલ વાહનો પર પડશે.

આ પણ વાંચો : ‘ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?’ બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર

જાણો, નવા દર

અગાઉ 20 વર્ષથી વધુ જૂના ટ્રક અથવા બસની ફિટનેસ ટેસ્ટ ફી માટે 2500 રૂપિયા ચૂકવવા પડતા હતા, જોકે હવે આ રકમ 25000 રૂપિયા કરી દેવાઈ છે. મીડિયમ કમર્શિયલ વાહન માટે અગાઉ 1800 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે તેના બદેલ 20,000 રૂપિયા આપવા પડશે. લાઇટ મોટર વાહન માટે 15000 રૂપિયા, ત્રણ પૈડાંવાળા વાહન માટે 7000 રૂપિયા અને ટુ-વ્હીલર માટે 600 રૂપિયાના બદલે 2000 રૂપિયા ચૂકવવા પડશે.

એટલું જ નહીં, 15 વર્ષથી ઓછા જૂના વાહનોની ફીમાં પણ વધારો થયો છે. નવી ફી મુજબ, હવે મોટરસાઇકલ માટે 400 રૂપિયા, લાઇટ મોટન વાહન માટે 600 રૂપિયા અને હેવી કોમર્શિયલ વાહનો માટે 1000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
INDIA

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
Next Post
વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char...

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo…

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo...

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts…

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

1 month ago
કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

1 year ago
વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

6 months ago
અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી | Young woman body fo…

અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી | Young woman body fo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News