gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનિયર ક્લાર્ક બાદ હવે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી | After Junior Clerk now selected as Sta…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
જૂનિયર ક્લાર્ક બાદ હવે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી | After Junior Clerk now selected as Sta…
3
VIEWS
Share on FacebookShare on Twitter

હિંમતની મિસાલ

સાયલાના નોલી ગામના દિવ્યાંગ યુવાને બંને હાથ ગુમાવ્યા હોવા છતાં એસટીઆઈ પરીક્ષામાં
ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો

બાળપણમાં કરંટ લાગતા બંને હાથ કાપવા પડયા હતા, છતાં
મજબૂત મનોબળ સાથે જીપીએસસીમાં ઝળહળતી સફળતા મેળવી

રબારી સમાજ અને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કર્યું

સાયલા – કહેવાય છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હોય
તો શારીરિક લાચારી પણ સફળતાના આડે આવતી નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે સાયલા
તાલુકાના છેવાડાના નોલી ગામના રબારી પરિવારના પુત્ર
‘બિજલ લોહ‘એ. બિજલે તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર (એસટીઆઇ)ના પરિણામમાં
સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

બિજલની આ સફર સંઘર્ષોેથી ભરેલી રહી છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે તે માત્ર
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો
, ત્યારે એક શોર્ટ સકટની ઘટનામાં તેણે પોતાના બંને હાથ
ગુમાવ્યા હતા. પિતા બકરીઓ ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા
, છતાં બિજલે હિંમત હારી નહીં. તેણે ધોરણ ૧૨ કોમર્સમાં ૭૮.૯૩ ટકા મેળવ્યા
બાદ અમદાવાદમાં બી.કોમ અને એમ.કોમ પૂર્ણ કર્યું અને હાલમાં પીએચડીનો અભ્યાસ કરી
રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી હાલ તે બોટાદ જિલ્લા પંચાયતમાં
ફરજ બજાવી રહ્યો છે.

પોતાની સફળતાનો શ્રેય આપતા બિજલે જણાવ્યું હતું કે, રાયસણ
સ્થિત લીંબોજ ધામ અને વાળીનાથ ભગવાનની સંસ્થા દ્વારા મળેલા માર્ગદર્શન અને
આશીર્વાદથી તેને સરકારી નોકરીની તૈયારીમાં ખૂબ મદદ મળી હતી. મુશ્કેલ પરિસ્થિતિ
હોવા છતાં તેણે હિંમત અને મહેનત છોડી નહીં
, જેનું પરિણામ આજે
એસ.ટી.આઈ.ની પરીક્ષામાં મળ્યું છે. બિજલની આ સિદ્ધિ આજના યુવાનો માટે એક મોટો
સંદેશ છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો
સર કરી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp…

શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp...

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, 2 સામે ગુનો | Man caught with foreign liquor 2 booked

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ | Pollution Control Board can …

1 year ago
આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

5 months ago
પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

નવાપુરા વિસ્તારની સોસાયટીમાં પોલીસનો દરોડો, 11 જુગારીઓ ઝડપાયા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News