gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનીગઢીમાં થયેલા તોફાનમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા | Four more accused arrested in the riots in Jurigad…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
જૂનીગઢીમાં થયેલા તોફાનમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા | Four more accused arrested in the riots in Jurigad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરવાના ગુનામાં સિટિ પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. આ સાથે પકડાયેલા  તોફાનીઓની સંખ્યા ૬૦ પર પહોંચી ગઇ છે.

ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અપલોડ કરવામાં આવતા  તોફાન થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. ત્યારબાદ ટોળાએ જૂનીગઢી તરફ ધસી જઇ પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરી નવરાત્રિના પંડાલને પણ નુકસાન પહોંચાડયું હતું. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ ૫૬ તોફાનીઓને ઝડપી પાડયા હતા. આજે સિટિ પોલીસે આ ગુનામાં વધુ ચારને ઝડપી પાડયા છે. જેમાં (૧) આસિફ ઉર્ફે ડોન યાસીનભાઇ ખોખર (રહે. ત્રિકોણીયા  સર્કલ સામે, અજબડી મિલ) (૨) ઇસાક મહંમદરફીક શેખ (૩) અરબાજખાન અમજદખાન પઠાણ (બંને  રહે.અજબડી  મિલ પાસે) (ર્૪) હુમાયુ હારૃનઅહેમદ શેખ (રહે. મદાર મહોલ્લો,યાકુતપુરા) નો સમાવેેશ થાય છે. જ્યારે ટોળાની ઉશ્કેરણી કરવાના ગુનામાં  રિમાન્ડ પર લેવાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
બાઇક સાથે ભેંસ અથડાતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત | Husband dies wife injured after buffalo hits bik…

બાઇક સાથે ભેંસ અથડાતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત | Husband dies wife injured after buffalo hits bik...

માંડલમાં આજે 3જા નોરતે શ્રી ખંભલાય સુવર્ણમ્ યંત્રના દર્શન,પુજાવિધિ માટે રાજ્યભરમાંથી યાત્રિકો ઉમટશે …

માંડલમાં આજે 3જા નોરતે શ્રી ખંભલાય સુવર્ણમ્ યંત્રના દર્શન,પુજાવિધિ માટે રાજ્યભરમાંથી યાત્રિકો ઉમટશે ...

રાજકોટ જિ.પંચાયતનાં સ્થળાંતર દરમિયાન ભંગાર કાર ખસેડવામાં 80,000નો ધૂમાડો | 80 000 rupees wasted in m…

રાજકોટ જિ.પંચાયતનાં સ્થળાંતર દરમિયાન ભંગાર કાર ખસેડવામાં 80,000નો ધૂમાડો | 80 000 rupees wasted in m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કર્ણાટકના સેક્સ રેકેટના આરોપી પ્રજ્વલને રેપના કેસમાં આજીવન કેદ

8 months ago
વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

11 months ago
શરદ પૂનમ: સાળંગપુરમાં કષ્ટભંજન દાદાએ ડાયમંડના મુકુટમાં આપ્યા દર્શન, 200 કિલો ફૂલનો શણગાર | Salangpur…

6 months ago
PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News