gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શરદ પૂનમ: સાળંગપુરમાં કષ્ટભંજન દાદાએ ડાયમંડના મુકુટમાં આપ્યા દર્શન, 200 કિલો ફૂલનો શણગાર | Salangpur…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
શરદ પૂનમ: સાળંગપુરમાં કષ્ટભંજન દાદાએ ડાયમંડના મુકુટમાં આપ્યા દર્શન, 200 કિલો ફૂલનો શણગાર | Salangpur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kashtbhanjandev Temple Salangpur: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શરદ પૂનમ (સાતમી ઓક્ટોબર) નિમિત્તે દાદાનો દિવ્ય અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

શરદ પૂનમ: સાળંગપુરમાં કષ્ટભંજન દાદાએ ડાયમંડના મુકુટમાં આપ્યા દર્શન, 200 કિલો ફૂલનો શણગાર 2 - image

રીયલ ડાયમંડ અને 200 કિલો ફૂલોનો શણગાર

શરદ પૂનમના પવિત્ર અવસરે શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રીયલ ડાયમંડ (હીરા) જડેલો મુકુટ અને ઝીણવટભર્યું એમ્બ્રોઇડરી વર્ક કરેલા દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દાદાના સિંહાસનને 200 કિલો હજારીગલ (ગલગોટા)ના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 3 સંતો, પાર્ષદ અને ભક્તો દ્વારા આ સંપૂર્ણ શણગાર તૈયાર કરવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો.

શરદ પૂનમ: સાળંગપુરમાં કષ્ટભંજન દાદાએ ડાયમંડના મુકુટમાં આપ્યા દર્શન, 200 કિલો ફૂલનો શણગાર 3 - image

મંગળા આરતી, પૂજન અને યજ્ઞનું આયોજન

શરદ પૂનમ નિમિત્તે મંદિરમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ શણગાર આરતી થઈ હતી. આ ઉપરાંત મંદિર પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં ભક્તોના કલ્યાણ અર્થે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરદ પૂનમ: સાળંગપુરમાં કષ્ટભંજન દાદાએ ડાયમંડના મુકુટમાં આપ્યા દર્શન, 200 કિલો ફૂલનો શણગાર 4 - image

દાદાને દિવ્ય શણગારની સાથે ફળ, પુષ્પ અને ડ્રાયફ્રૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુરધામમાં શરદ પૂનમ નિમિત્તે દાદાના અદભુત દર્શન અને ધાર્મિક વાતાવરણનો લાભ લેવા હરિભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO | watch …

ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO | watch ...

જામનગરમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયર ઝડપાયો : જ્યારે એક સ્કુટરમાં દારૂની હેરાફેરી પકડાઇ …

જામનગરમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયર ઝડપાયો : જ્યારે એક સ્કુટરમાં દારૂની હેરાફેરી પકડાઇ ...

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા | Aadhaar Linke…

આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા | Aadhaar Linke…

8 months ago
યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ | farrukhabad…

યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ | farrukhabad…

12 months ago
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

5 months ago
’15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ’, કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet…

’15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ’, કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News