gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ | 344 bottles of foreign liquor seized from…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ | 344 bottles of foreign liquor seized from…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓરડીમાં દારૂ છુપાવી શખ્સ વેપલો કરતો હતો

– તળાજા પોલીસે વિદેશી દારૂ રૂા. 1.64 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : તળાજાના જૂની કામરોળ ગામની વાડીમાંથી તળાજા પોલીસે વિદેશી દારૂની ૩૪૪ બોટલ રૂ.૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે દારૂનો વેપલો ચલાવતો શખ્સ ફરાર થઈ ગયો હતો.

તળાજા પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, જૂની કામરોળ ગામ તળીયાવાળા મેલડી માતાના મંદિર તરફ જતી કેડીવાળી સીમ તરીકે ઓળખાતી હાદકસિંહ બબભા સરવૈયા ( રહે.જૂની કામરોળ તા.તળાજા ) ની વાડીમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે તળાજા પોલીસે દરોડો પાડી તલાશી લેતા દરવાજા વગરની ઓરડીમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલ ૩૪૪ મળી આવતા પોલીસે વિદેશી દારૂ રૂ.૧,૬૪,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ હાદકસિંહ બબભા સરવૈયા વિરૂધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
સાણંદના મોડાસર ગામમાં 6.95 લાખની ઘરફોડનો આરોપી ઝડપાયો | Accused of house burglary worth Rs 6 95 lakh…

સાણંદના મોડાસર ગામમાં 6.95 લાખની ઘરફોડનો આરોપી ઝડપાયો | Accused of house burglary worth Rs 6 95 lakh...

ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો | Deep bridge over Mahisagar river near Gala…

ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો | Deep bridge over Mahisagar river near Gala...

ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ | Bhavnagar Municipal Corporation has lost 17…

ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ | Bhavnagar Municipal Corporation has lost 17...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

4 months ago
ઉત્તર ભારતમાં આંધી-વરસાદનો તરખાટ : 21નાં મોત | Thunderstorms and rains lash North India: 21 dead

1 year ago
તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…

5 months ago
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News