gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે | Permanent third AC coach to be installed in…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે | Permanent third AC coach to be installed in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાલ અસ્થાયી રૃપે કોચ જોડાયેલો છે

યાત્રિકોને સુવિધાની સાથે વધુ આરક્ષિત બેઠકો ઉપલબ્ધ કરાવવા નિર્ણય

ભાવનગર –  ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેનમાં જોડાયેલા થર્ડ એસી કોચને આગામી જૂન માસથી સ્થાયી રીતે જોડી રાખવામાં આવશે

યાત્રિકોની વધતી માંગ, સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં આગામી જૂન માસથી તૃતીય શ્રેણીનો વાતાનુકૂલિત કોચ કાયમી ધોરણે લગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ૧લી જૂનથી ભાવનગર ટમનસથી ઉપડતી ઓખા ટ્રેનમાં અને ૨જી જૂનથી ઓખાથી ઉપડતી ભાવનગર ટમનસ ટ્રેનમાં થર્ડ એસી કોચ કારમી ધોરણે લાગેલો રહેશે. હાલ આ કોચ અસ્થાયી રૃપે ટ્રેનમાં જોડાયેલો છે. કોચ કાયમી ધોરણે જોડાયા બાદ મુસાફરોને વધુ આરક્ષિત બેઠકોની સુવિધા મળશે. જેનો લાભ લેવા ભાવનગર ડીઆરએ  દિનેશ વર્માએ અનુરોધ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…
GUJARAT

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

April 14, 2026
AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…

Next Post
ટ્રેનોમાં મફતની મુસાફરી ભારે પડી, રૃા.૦૭.૧૫ કરોડના દંડની વસૂલાત

હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત | Iran …

હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત | Iran ...

ભાવનગર-બાંદ્રા ડેઈલી ટ્રેનમાં રિઝર્વ ક્વોટા રદ્દ કરવા માંગણી | Demand to abolish reserve quota in Bh…

ભાવનગર-બાંદ્રા ડેઈલી ટ્રેનમાં રિઝર્વ ક્વોટા રદ્દ કરવા માંગણી | Demand to abolish reserve quota in Bh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આજે ભાવનગર મહાપાલિકાની છેલ્લી સાધારણ સભા, વિપક્ષ પડતરો પ્રશ્નો ઉઠાવી શાસકોને ઘેરશે

1 month ago
ભાવનગર-બાન્દ્રા વીકલી ટ્રેન 25 મી ડિસેમ્બર સુધી દોડાવાશે | Bhavnagar Bandra weekly train to run till…

8 months ago
આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News