gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના લોકોને વધારે સારી રીતે વીજ પુરવઠો મળી રહે તે માટે બે દિવસ પહેલા જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) દ્વારા સયાજીપુરામાં નવા બનાવાયેલા ૬૬ કેવીના સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આવા બીજા પાંચ નવા સબ સ્ટેશન પણ હવે પૂર્ણતાના આરે છે.આ તમામ સબ સ્ટેશન આગામી માર્ચ મહિના પહેલા કાર્યરત થઈ જશે.જેટકોના સૂત્રોના કહેવા પ્રમાણે શહેરના સલાટવાડા, ફતેગંજ, અટલ ગાર્ડન( અટલાદરા), બિલ અને ભાયલી વિસ્તારમાં નવા સબ સ્ટેશન બની રહ્યા છે.દરેક સબ સ્ટેશન પાછળ ૭૦ થી ૮૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.આ સબ સ્ટેશનનું લોકાર્પણ પણ માર્ચ મહિના પહેલા થઈ જશે.તેની સાથે સાથે હરણી વિસ્તારમાં નવુ સબ સ્ટેશન બનાવવા માટે જમીન મેળવવાની કવાયત ચાલી રહી છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝનો દ્વારા વિવિધ વિસ્તારોમાં વીજ સપ્લાય પૂરો પાડવામાં આવે છે.આ સપ્લાય જેટકોના સબ સ્ટેશનોમાં થઈને આવે છે.નવા સબ સ્ટેશનો બનવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાની સમસ્યા ઓછી થશે.દરેક નવા સબ સ્ટેશનના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીના ત્રણથી ચાર સબ ડિવિઝનને ફાયદો થશે.વીજ કંપની ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા નવા ૨૫ જેટલા ફીડરો નાંખી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…
GUJARAT

April 2, 2026
વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Next Post
ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling…

ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling...

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a …

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a ...

લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા | Three people cl…

લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા | Three people cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે… SCને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નહીં’, મદનીનું વિવાદ…

4 months ago
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતાં એકનું મોત | Fatal Accident on Ahme…

6 months ago
સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…

3 months ago
ચુડાના ભાણેજડા ગામમાંથી રૂ. 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 1 12 lak…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News