gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે… SCને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નહીં’, મદનીનું વિવાદ…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે… SCને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નહીં’, મદનીનું વિવાદ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Maulana Mahmood Madani On Supreme Court: જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં ન્યાયતંત્રના તાજેતરના નિર્ણયો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ‘બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના નિર્ણયથી એવું પ્રતીત થાય છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. અદાલતોના ઘણા એવા નિર્ણયો સામે આવ્યા છે, જેમાં બંધારણમાં આપવામાં આવેલા લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે.’

સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નથી

તેમણે કહ્યું કે, ‘1991ના ઉપાસના સ્થળ અધિનિયમ (Places of Worship Act) છતાં અન્ય કેસોમાં જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે આનું ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટને ત્યારે જ ‘સુપ્રીમ’ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે, જો આવું ન થાય તો સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નથી.’

મુસ્લિમો 60% લોકો સાથે વાત કરો

મદનીએ કહ્યું કે, ‘હાલના સમયમાં દેશમાં 10% લોકો મુસ્લિમોના પક્ષમાં છે, 30% તેમની વિરુદ્ધ છે, જ્યારે 60% લોકો મૌન છે.’ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તમે આ 60% મૌન લોકો સાથે સંવાદ કરો અને પોતાની વાત તેમની સામે રાખો, કારણ કે જો આ જ વર્ગ મુસ્લિમોની વિરુદ્ધ થઈ ગયો તો તે દેશમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે.’

જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે

‘જેહાદ’ અંગે મૌલાના મદનીએ કહ્યું કે, આજે સરકાર અને મીડિયા એક પવિત્ર શબ્દને સંપૂર્ણ ખોટી રીતે દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. જેહાદને લવ જેહાદ, થૂક જેહાદ, જમીન જેહાદ જેવા શબ્દો સાથે જોડીને બદનામ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જેહાદ હંમેશાથી પવિત્ર રહ્યો છે અને બીજાના ભલા માટે અને સારા માટે બતાવવામાં આવ્યો છે.

તેમણે આગળ કહ્યું કે, ‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે. જ્યાં અન્યાય થશે ત્યાં જેહાદ થશે. એક ધર્મનિરપેક્ષ દેશ ભારતમાં જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, ત્યાં જેહાદની કોઈ ચર્ચા નથી. અહીં મુસ્લિમો બંધારણ પ્રત્યે વફાદારી દર્શાવે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. જો સરકાર આમ ન કરે તો તેના માટે સરકાર જ જવાબદાર રહેશે.’ 

મહમૂદ મદનીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર

હવે મહમૂદ મદનીના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે, ‘ભોપાલમાં તેમના દ્વારા આપવામાં આવેલું નિવેદન ભડકાઉ અને દેશના ભાગલા પાડનારું હતું. જેહાદના નામે જે પ્રકારે લોકોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ આતંક ફેલાવ્યો છે તે અમે જોયું છે. મૌલાના મદનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો કોઈ અધિકાર નથી, તો સુપ્રીમ કોર્ટે મૌલાના મદનીના નિવેદન પર સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ અને તેની સુનાવણી કરવી જોઈએ.’

આ પણ વાંચો: ભારતના ખૂબ જ મહત્ત્વાકાંક્ષી મિશન સમુદ્રયાનમાં કેમ થઈ રહ્યું છે મોડું, જાણો કારણ…

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો…’, CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર | dk shivaku…

'અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો...', CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર | dk shivaku...

SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…

SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a...

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો…

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

7 months ago
અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

4 months ago
વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores …

વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores …

7 months ago
મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News