gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ટેક્સટાઇલ મિલના માલિક અને ગેસ એજન્સીના સંચાલક સામે ગુનો : જ્યાંથી LPG સિલિન્ડર આવ્યા હતા તે મહાદેવ ગેસ એજન્સીનાં ગોડાઉનને પણ પોલીસે સીઝ કર્યું

રાજકોટ, : જેતપુરનાં ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખેતલીયા ટેક્સટાઇલમાં સંગ્રહ કરાયેલા એલપીજી સિલિન્ડર મળી આવ્યા બાદ પોલીસે મહાદેવ ગેસ એજન્સીનાં ગોડાઉનને સીઝ કરી દીધું છે. 2 આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે.

ચોક્કસ બાતમીના આધારે SOGના પીએસઆઇ જી.જે. ઝાલાએ ખેતલીયા ટેક્સટાઇલમાં દરોડો પાડયો હતો. તે વખતે ત્યાંથી 69 ભરેલા અને 24 ખાલી LPG સિલિન્ડર મળી આવ્યા હતા. જેનો ઉપયોગ સાડી પ્રિન્ટીંગના હેતું માટે કરાતો હતો. આજ કારણથી એલપીજી સિલિન્ડરનો ગેરકાયદે રીતે સંગ્રહ કરાયો હતો. 

તમામ એલપીજી સિલિન્ડર મહાદેવ ગેસ એજન્સીમાંથી આવ્યાનું ખુલતાં એસઓજીએ તેનું ગોડાઉન સીઝ કરી દીધું હતું. આ અંગે ખેતલીયા ટેક્સટાઇલનાં માલિક ફેનીલ જીતેન્દ્રભાઇ પાદરીયા (રહે. જૂનાગઢ રોડ, જેતપુર) અને મહાદેવ ગેસ એજન્સીનાં સંચાલક રાજ ભાવેશભાઇ સાકરીયા (રહે. ગંગા-જમુના રેસિડેન્સી, જેતપુર) વિરૂદ્ધ એલપીજી ગેસ સિલિન્ડરની ગેરકાયદે રીતે સંગ્રહખોરી કરવાની, ફાયર સેફ્ટીની જોગવાઇઓનો ભંગ કરવાની, સંગ્રહ અને વપરાશ ક્ષમતા કરતા વધુ માત્રામાં ગેસ સિલિન્ડરનું વેંચાણ કરવાની અને ગેસ સિલિન્ડર રૂલ્સની જોગવાઇઓનો ભંગ કરવા સહિતની બાબતોએ કાર્યવાહી કરી હતી.

એસઓજીએ એલપીજીના ખાલી અને ભરેલા સિલિન્ડર ઉપરાંત મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સામે આવશ્યક ચીજવસ્તુધારા, એક્સપ્લોઝીવ એક્ટ અને બીએનએસની જુદી-જુદી કલમો હેઠલ ગુનો દાખલ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…
GUJARAT

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

April 13, 2026
અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
Next Post
ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે | ahmedabad ch…

ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે | ahmedabad ch...

ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે ઘરમાંથી વાસણ, ચાદર, કપડા, દવા જપ્ત; મોટો ખુલાસો કરવાની તૈયારી | ahm…

ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે ઘરમાંથી વાસણ, ચાદર, કપડા, દવા જપ્ત; મોટો ખુલાસો કરવાની તૈયારી | ahm...

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદ…

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

2 months ago
આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

9 months ago
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

1 week ago
ધોળાના શખ્સને 4 લાખના ચેક બાઉન્સ કેસમાં 2 વર્ષ કેદની સજા | Dhola man sentenced to 2 years in prison …

ધોળાના શખ્સને 4 લાખના ચેક બાઉન્સ કેસમાં 2 વર્ષ કેદની સજા | Dhola man sentenced to 2 years in prison …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News