gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળાના શખ્સને 4 લાખના ચેક બાઉન્સ કેસમાં 2 વર્ષ કેદની સજા | Dhola man sentenced to 2 years in prison …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
ધોળાના શખ્સને 4 લાખના ચેક બાઉન્સ કેસમાં 2 વર્ષ કેદની સજા | Dhola man sentenced to 2 years in prison …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પરિવારના સભ્યોની બીમારીનું બહાનું કાઢી હાથઉછીના રૂપિયા લીધા હતા

– વળતર પેટે રૂા. 4/80 લાખ ચૂકવવા અને  રકમ ન ભરે તો વધુ 60 દિવસની સજાનો હુકમ

ભાવનગર : ઉમરાળા તાલુકાના ધોળા (જં) ગામના શખ્સને ચાર લાખના ચેક રિટર્ન કેસમાં ઉમરાળા કોર્ટે બે વર્ષ સાદી કેદની સજા અને ૪.૮૦ લાખનો દંડ ફટકાર્યો છે.

ધોળા ગામે રહેતો નિર્મળ વિનોદભાઈ દવે નામના શખ્સે તેના પિતાની ફ્રૂટની લારીએ ખરીદી કરવા આવતા ભરતભાઈ ગોવિંદભાઈ ડાંગર (રહે, ટીંબી, તા.ઉમરાળા) પાસેથી તેના પરિવારના સભ્ય બીમાર રહેતા હોવાનું બહાનું કાઢી કટકે-કટકે ચાર લાખ રૂપિયા હાથઉછીના લીધા હતા. જે બાકીની રકમની ઉઘરાણી કરતા શખ્સે ચેક આપતા ગત સપ્ટેમ્બર-૨૦૨૩માં ચેક વટાવવા જતાં ચેક બાઉન્સ થયો હતો. જેથી વકીલ મારફત રજી. એડીથી નોટિસ મોકલવા છતાં રકમ પરત ન કરતા નિર્મળ દવે સામે ઉમરાળાના પ્રિન્સિપાલ જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેની સુનવણી હાથ ધરાતા રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ધ્યાને રાખી ન્યાયમૂર્તિ વાય.કે.ખાંટે આરોપી નિર્મળ દવેને તકસીરવાન ઠેરવી બે વર્ષ સાદી કેદની સજા, ચેકની રકમના ૨૦ ટકા મળી કુલ રૂા.૪,૮૦,૦૦૦ની રકમ વળતર પેટે ચૂકવવા અને જો વળતરની રકમ ન ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
બાંકેબિહારી મંદિરનો 50 વર્ષથી બંધ ખજાના રૂમ અંતે ખોલાયો | The treasure room of Banke Bihari Temple c…

બાંકેબિહારી મંદિરનો 50 વર્ષથી બંધ ખજાના રૂમ અંતે ખોલાયો | The treasure room of Banke Bihari Temple c...

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo...

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi…

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરપ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી : 47નાં મોત નીપજ્યા | Heavy rain and storm wreak havo…

2 months ago
હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

8 months ago
તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte…

5 months ago
વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News