gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઇ જઇ નિકાહ કરાવી લેતા 7 સામે ફરિયાદ | Complaint filed against…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
જેતપુરમાં યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઇ જઇ નિકાહ કરાવી લેતા 7 સામે ફરિયાદ | Complaint filed against…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિધર્મી યુવકે ભાઈ-બહેન મિત્રોની મદદથી કૃત્ય કર્યું

યુવતીએ સોશિયલ મીડિયા મારફત માતાને મેસેજ કરતા તેને સકંજામાંથી છોડાવી ગુનો દાખલ કરાવ્યો

જેતપુર: જેતપુરમાં એક હિન્દુ યુવતીનું વિધર્મી શખ્સે મિત્રોની મદદથી અપહરણ કરી હૈદરાબાદ લઈ જઈ બંનેના આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી લીધાં. અને બાદમાં જેતપુર આવી વિધિવત નિકાહ કરીને ઘરમાં જ ગોંધી રાખી હતી, એટલું જ નહીં, યુવતી પર મુસ્લિમ ધર્મનું પાલન કરવા દબાણ કરતા હોય યુવતીએ મોકો જોઈને સ્નેપચેટથી માતાને મેસેજ કરી દીધો હતો જેના પગલે યુવતીની માતા પુત્રીને છોડાવી લાવી હતી. ઘટના અંગે અપહરણકર્તા યુવક, તેના ભાઈ બહેન મિત્રો સહિત ૭ સામે પોલીસ ફરિયાદ થઇ છે.

જેતપુરમાં રહેતી હિન્દુ યુવતીના ઘરે તેના કાકાના દીકરા સાથે આવતી જતી હતી. અને યુવતીને બહેન તરીકે સંબોધતાગોંડલ દરવાજા, મદીના મરજીદ પાસે રહેતા રીઝવાન ઉર્ફે રિઝઝૂ સલીમભાઈ ખેડારાએ કોઇ પણ રીતે યુવતીના ફોન નંબર મેળવી લીધા હતા અને રીઝવાને કોલ કર્યો હતો અને એ સમયે યુવતીને સ્પીકર પર ફોન રાખી રીઝવાનને ચોખ્ખું પરખાવ્યું હતું કે તું મુસ્લિમ છે એટલે મારે લગ્ન નથી કરવા તેમ કહી કોલ કટ કરી નાખ્યો હતો એવામાં રીઝવાન તેમના બે મિત્રો રહીમ ઉર્ફે બાબુ તરખેશા અને સમીર ઉર્ફે ભૂરો કુરેશી એમ ત્રણેય કારમાં ધસી આવ્યા હતા. ધમકાવી રાજકોટ અને બાદમાં હૈદરાબાદ લઇ ગયા હતા. ત્યાંથી રીઝવાન હૈદરાબાદથી ૬૦ કિમી દૂર સાધનગર લઈ ગયો હતો ત્યાં સ્થાનિક લોકોએ એક ફ્લેટ ભાડે રાખવી – દીધો હતો. ત્યાં બાર દિવસ રહ્યા બાદ યુવતીને હૈદરાબાદ લાવવામાં આવી હતી.

ત્યારબાદ રીઝવાન જેતપુર લઈ આવ્યો હતો અને તેની બહેન અજરા, મોટો ભાઈ હસન યુવતીને નમાજ પઢવાનું, કલમા પઢવાનું બુરખો પહેરવાનું દબાણ કરવા લાગ્યા હતાં.અને જેતપુરમાં પરાણે નિકાહ કરાવ્યા હતા.એ પછી  સ્નેપચેટ એપથી માતાને સઘળી હકીકત જણાવી દીધી હતી. યુવતીને રીઝવાનની ચુંગાલમાંથી છોડાવી હતી. બાદમાં યુવતીના પરિવારજનોએ રીઝવાન, આજરા, ભાઈ હશન, મિત્રો રહીમ ઉર્ફે બાબુ સમીર ઉર્ફે ભૂરો, રેનીશ અને ઇલબાલ હેરંજા સામે ફરીયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…
GUJARAT

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

March 23, 2026
Next Post
બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died two injured in an acciden…

બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died two injured in an acciden...

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an…

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an...

ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત | Preliminary inspect…

ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત | Preliminary inspect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી | amc actio…

અમદાવાદ: ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી | amc actio…

6 months ago
નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

5 months ago
તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

1 month ago
બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર | Bhavnagar…

બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર | Bhavnagar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News