gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …
0
VIEWS
Share on FacebookShare on Twitter

JDU First Candidate List: બિહાર ચૂંટણી માટે જનતા દળ યુનાઈટેડે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેણે 57 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનડીએ સાથે ગઠબંધન હેઠળ જેડીયુને 101 બેઠક મળી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. ઉલ્લેખનીય છે, જેડીપી અને લોજપા (રામવિલાસ) વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે ચડભડ થઈ હતી. જેડીયુએ પોતાની પ્રથમ યાદીમાં લોજપાએ માગેલી ચાર બેઠક પર પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેનાથી ચિરાગ પાસવાનને મોટો ઝટકો વાગી શકે છે.

આ લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. મંત્રી વિજય કુમાર ચૌધરીને સરાય રંજનમાંથી ટિકિટ આપવામાં આવી છે. આલમનગરમાંથી નરેન્દ્ર નારાયણ યાદવ, બિહારીગંજમાંથી નિરંજનકુમાર મહેતા, સિંઘેશ્વરમાંથી રમેશ ઋષિદેવ, મધેપુરામાંથી કવિતા સાહા,  માહિથીમાંથી ગંધેશ્વર શાહ અને કુશેશ્વરસ્થાનમાંથી અતિરેક કુમારને મેદાનમાં ઉતાર્યા છે.

જેડીયુની આ યાદી સહયોગી પક્ષો સાથે બેઠક ફાળવણી પર સહમતિ થયા બાદ જાહેર કરવામાં આવી છે. પક્ષના કાર્યકારી અધ્યક્ષ સંજય જ્હાંએ કહ્યું કે, એનડીએ સંપૂર્ણપણે એકજૂટ છે, અને બિહારના વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે.

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! 2 - imageનીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! 3 - imageનીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! 4 - image

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | …

બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | ...

હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | green…

હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | green...

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે | Potholes on Vadodara roads to be filled by D…

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે | Potholes on Vadodara roads to be filled by D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 year ago
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

2 weeks ago
નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી | thief…

નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી | thief…

5 months ago
ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N…

ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News