gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘સલામત ગુજરાત’માં વિમેન્સ ડે મનાવાયાના ચોથા જ દિવસે 2 પરિચિત વિસાવદરથી બાઈક પર લઈ ગયા હતા : મોણવેલની સીમમાં રાતભર ગોંધી રાખીને હેવાનિયત : 6 શખ્સ રાઉન્ડ અપ

જૂનાગઢ, : જેતપુર પંથકમાં રહેતી એક મહિલાને મોણવેલના શખ્સે વિસાવદર બોલાવ્યા બાદ બે શખ્સોએ બાઈક પર અપહરણ કરી મોણવેલની સીમમાં લઈ જઈ ગોંધી રાખી હતી, જ્યાં છ શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ અંગે તેણીએ ફરિયાદ કરતાં પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી છ શખ્સોને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જેતપુર પંથકમાં રહેતી અને કેટરર્સમાં કામ કરતી પરિણીતાને મોણવેલના મુન્ના ભરવાડ સાથે પરિચય હતો. ગત તા.૧૨ના આ મહિલા વિસાવદર આવી હતી. મુન્નો અને એક અન્ય શખ્સ મહિલાને વિસાવદર બસસ્ટેન્ડથી બાઈકમાં બેસાડી ધારી તાલુકાના મોણવેલની સીમમાં લઈ ગયા હતા. ત્યાં મુન્ના ભરવાડ, ચાર અજાણ્યા શખ્સ અને એક ચોક્કસ મોબાઈલ નંબરના ધારકે મહિલાને ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તા.૧૨ના રાત્રીના ૧૦ વાગ્યાથી તા.૧૩ના સવારે પાંચ વાગ્યા દરમ્યાન બનેલી આ ઘટના બાદ આ શખ્સોએ મહિલાને મુક્ત કરી હતી. બાદમાં આ મહિલા વિસાવદર સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને તેણીએ સમગ્ર આપવિતી જણાવતા સૌ કોઈ ચોકી ઉઠયા હતા.

આ અંગે જાણ થતાં ધારી અને વિસાવદર પોલીસ વિસાવદર હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મહિલાએ આપેલાં નિવેદન બાદ વિસાવદર પોલીસે મુન્ના ભરવાડ, ચોક્કસ મોબાઈલ નંબરધારક અને અન્ય ચાર અજાણ્યાં શખ્સો સામે સામૂહિક દુષ્કર્મ, એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે એસ.સી- એસ.ટી. સેલના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે જેની સામે ફરિયાદ દાખલ થઈ છે તે તમામ છ શખ્સને રાઉન્ડ અપ કરી તેમની ઓળખ પરેડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…
GUJARAT

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

March 15, 2026
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

Next Post
કરેક્શન છતાં, ભારત એશિયાનું બીજું સૌથી મોંઘુ બજાર બની રહ્યું | Despite correction India remains Asia…

કરેક્શન છતાં, ભારત એશિયાનું બીજું સૌથી મોંઘુ બજાર બની રહ્યું | Despite correction India remains Asia...

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ...

ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો | Video goes …

4 months ago
છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

8 months ago
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર | Ahmedabad News Boda…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News