gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છોટાઉદેપુરના વેપારી પાસે ખરીદી કરી રૃ.૫૦૦ના દરની બોગસ નોટો પધરાવી ૫.૪૦ લાખની ઠગાઇ કરવાના કેસમાં સંડોવાયેલા અનિલ એન્થોનીના ફરાર સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

પાનવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨માં  વેપારી સાથે થયેલી ઠગાઇના બનાવમાં પોલીસે નામચીન અનિલ એન્થોની તેમજ તેના સાગરીતને પકડયા હતા.જે પૈકી દિપક નંદકિશોર શર્મા(મોતીભાઇ પાર્ક,ખોડિયાર નગર,વૈકુંઠ-૨ સામે,વડોદરા)ને રાજપીપળા જેલમાં રાખવામાં આવ્યો હતો.

ગઇ તા.૮-૨-૨૫ના રોજ દિપક શર્માને ત્રણ દિવસના જાત જામીન પર છોડવામાં આવ્યો હતો.પરંતુ ત્યારબાદ તે હાજર થયો નહતો.જેથી જેલ સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાની ટીમને માહિતી મળતાં ખોડિયાર નગર પાસેથી દિપક શર્માને ઝડપી પાડયો હતો.દિપક સામે અગાઉ પણ લૂંટ,ચોરી,મારામારી,ફાયરિંગ જેવા ૧૦  જેટલા ગુના નોંધાયેલા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

Next Post
વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t...

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ | bail application rejected

મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | …

મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર ઝડપાયો | CGST inspector arrested for asking for launch f…

6 months ago
ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

2 months ago
નર્મદા: ‘જિલ્લા પ્રમુખ રાક્ષસી વૃત્તિનો, પ્રભારી કઠપૂતળી જેવો છે’, સાંસદ મનસુખ વસાવાના પોતાની જ પાર્…

3 months ago
ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News