gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત વટવા,બહેરામપુરામાં બનાવાયેલા ૮૬૪૦ આવાસનો સ્ટ્રકચરલ સર્વે થશે | Under JNNU…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત વટવા,બહેરામપુરામાં બનાવાયેલા ૮૬૪૦ આવાસનો સ્ટ્રકચરલ સર્વે થશે | Under JNNU…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત  વટવા,બહેરામપુરામાં બનાવાયેલા ૮૬૪૦ આવાસનો સ્ટ્રકચરલ સર્વે થશે 1 - image

  અમદાવાદ,બુધવાર,9 એપ્રિલ,2025

જે.એન.એન.યુ.આર.એમ.યોજના અંતર્ગત વટવા અને બહેરામપુરા
વોર્ડમાં ૮૬૪૦  ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ
બનાવવામાં આવ્યા હતા.૨૭૦ બ્લોકના આવાસના સર્વે પાછળ રુપિયા એક કરોડનો ખર્ચ કરાશે.

મ્યુનિ.હાઉસીંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીમાં વટવા અને
બહેરામપુરા વોર્ડમાં આવેલા અલગ અલગ આઠ સ્થળોએ જે તે સમયે બનાવવામાં આવેલા આવાસોનું
સ્ટ્રકચરલ ઓડીટ સુરત ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌધ્યોગિક સંસ્થા પાસે
કરાવવા દરખાસ્ત મંજુર કરાઈ હતી.કમિટી ચેરમેન મુકેશ પટેલે કહયુ
,આ આવાસોના
સ્ટ્રકચરલ સર્વેનો રીપોર્ટ આવ્યા પછી તેમાં જરુરી સમારકામ કરાવવા સહિતની અન્ય બાબત
અંગે નિર્ણય કરવામાં આવશે.વટવાના સદભાવના નગરમાં સૌથી વધુ ૨૪૩૨
, વસંત ગજેન્દ્ર
ગડકર નગરમાં ૧૫૬૮ તથા વાનરવટ તળાવ પાસે ૧૨૪૮ આવાસો બનાવવામાં આવેલા છે.બહેરામપુરા
વોર્ડમાં સૌથી વધુ સીકંદરબખ્તનગરમાં ૯૯૨ આવાસોનો સ્ટ્રકચરલ ઓડીટ રીપોર્ટ તૈયાર
કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
GUJARAT

March 31, 2026
વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…

25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

Next Post
કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 15.08 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર | Liquor worth Rs 15 08 lakh seized fro…

કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 15.08 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર | Liquor worth Rs 15 08 lakh seized fro...

આણંદ જિલ્લામાં રજિસ્ટ્રેશન વગર જ ધમધમતી 300 થી વધુ પેથોલોજી લેબોરેટરી | More than 300 pathology labo…

આણંદ જિલ્લામાં રજિસ્ટ્રેશન વગર જ ધમધમતી 300 થી વધુ પેથોલોજી લેબોરેટરી | More than 300 pathology labo...

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી | Supreme …

4 months ago
વડોદરામાં છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ | Chhath Puja celebrated with enthusiasm in Vadodara

5 months ago
શહેરમાં વધુ બે સ્થળે ભુવા પડ્યા | Two more places in the city experienced flash floods

6 months ago
ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News