gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંને
વાહનના ચાલકો ઇજાગ્રસ્ત

૩૧મીએ
વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવેલી બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી

પાટડી – 
દસાડા તાલુકાના બજાણા રેલવે ફાટક પાસે આજે એક ડમ્પર અને
એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનો સામસામે અથડાતા આગળના
ભાગનો કુરચો બોલી ગયો હતો અને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે
પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

પ્રાપ્ત
વિગતો મુજબ
, આ એસ.ટી. બસને ૩૧ માર્ચના રોજ વડાપ્રધાનના નિર્ધિરિત કાર્યક્રમ માટે
ફાળવવામાં આવી હતી. બસ કાર્યક્રમ સ્થળે પૂર્વ તૈયારી રૃપે જઈ રહી હતી ત્યારે જ
બજાણા પાસે ડમ્પર સાથે ભટકાઈ હતી. સદનસીબે બસમાં એક પણ મુસાફર સવાર ન હોવાથી મોટી
જાનહાનિ ટળી હતી. જોકે
, બસ અને ડમ્પરના ચાલકોને ગંભીર ઈજાઓ
પહોંચતા તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને
અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic...

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front ...

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors' wealth lost Rs 51 lakh crore in M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં એક વર્ષમાં બીજી વખત 508 પીએચડી જગ્યાઓ માટે પ્રવેશ કાર્યવાહી | admission for phd in msu

6 months ago
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News