gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…’, નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન | nitin g…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…’, નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન | nitin g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Gadkari on Indian Politician: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે નેતાઓ વિશે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં નીતિન ગડકરીએ કહ્યું કે, ‘જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.’

જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘વાતો કરવી સહેલી છે. હું કોઈ અધિકારી નથી, પરંતુ મને તેનો અહેસાસ છે. કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું, ત્યાં પૂરા મનથી સાચું બોલવાની મનાઈ છે. જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે. શ્રીમદ્ભગવદ્ ગીતામાં લખ્યું છે કે અંતમાં સત્યની જ જીત થશે.’

નીતિન ગડકરીએ શોર્ટકટ વિશે જણાવ્યું કે, ‘શોર્ટકટથી સફળતા ઝડપથી મળે છે, પણ શોર્ટકટ એટલે ‘કટ યુ શોર્ટ’ આથી જ પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ અને સચ્ચાઈ જેવા મૂલ્યોનું સમાજમાં ઘણા મહત્ત્વના છે.’ 

📍𝐍𝐚𝐠𝐩𝐮𝐫 | Addressing Bhavya Mahanubhav Panthiy Sammelan organised by Akhil Bhartiya Mahanubhav Parishad https://t.co/iYUtReRPZ4

— Nitin Gadkari (@nitin_gadkari) August 31, 2025

પંથ અને સંપ્રદાયોને મંત્રીઓથી દૂર રાખવા જોઈએ

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, ‘પંથ અને સંપ્રદાયોને મંત્રીઓથી દૂર રાખવા જોઈએ. ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય અને રાજકારણ અલગ-અલગ વસ્તુઓ છે. જો ધર્મને સત્તા સોંપવામાં આવે તો તેને નુકસાન થશે. મંત્રીઓ જ્યાં પણ જાય છે, ત્યાં આગ લગાડવાથી પોતાને રોકી શકતા નથી. તેઓ બે મહંતો વચ્ચે ઝઘડો કરાવે છે, પછી ગાદી માટે સંઘર્ષ થાય છે. પછી સરકાર તેમને સસ્પેન્ડ કરે છે, એક સમિતિની નિમણૂક કરે છે અને પછી બંને સરકારમાં આવી જાય છે.’

આ પણ વાંચો: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે

નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની સ્પષ્ટ વાત માટે જાણીતા છે. તેઓ જનતાને પોતાની વાત સ્પષ્ટ અને સીધા શબ્દોમાં કહી દે છે. તેમણે કહ્યું, “હું કામ કરીશ. જો તમને હું પસંદ આવું, તો મને વોટ આપજો, જો નહિ, તો ન આપતા.’

'જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા...', નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર | Liquor and drug sell…

અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર | Liquor and drug sell...

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s…

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન | a…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે

10 months ago
બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…

બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…

10 months ago
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે દબાણકર્તાઓમાં ભાગદોડ મચી, ગેરકાયદે ઓટલાનો સફાયો | Campaign to…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે દબાણકર્તાઓમાં ભાગદોડ મચી, ગેરકાયદે ઓટલાનો સફાયો | Campaign to…

5 months ago
ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News