gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જોધપુરના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના એક ફલેટમાં આગ, ૧૫ લોકોનુ રેસક્યૂ | Located…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
જોધપુરના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના એક ફલેટમાં આગ, ૧૫ લોકોનુ રેસક્યૂ | Located…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શનિવાર,23 મે,2026

અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો
છે.શનિવારે જોધપુર વિસ્તારના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના
ત્રીજા માળ ઉપર આવેલા એક ફલેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા
૧૫થી વધુ લોકોનુ રેસ્કયૂ કરી સલામત નીચે ઉતારવામા આવ્યા હતા.સદનસીબે આ ઘટનામા કોઈ
ઈજા કે જાનહાની થવા પામી નહતી.

શુક્રવારે શહેરના જીવરાજપાર્ક ઉપરાંત મકરબા સહિતના અન્ય
વિસ્તારમા મળી આગ લાગવાની કુલ ચાર ઘટના બની હતી. શનિવારે સવારે દસ કલાકના સુમારે
રત્નાકર-ત્રણની બી વિંગના ત્રીજા માળે આવેલા એક ફલેટમાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર
વિભાગને થતા  ફાયરના છ વાહનો સાથે અધિકારીઓ
અને જવાનો આગને કાબૂમા લેવા પહોંચ્યા હતા.સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ
મેળવવામા આવ્યો હતો.ત્રીજા માળના જે ફલેટમાં આગ લાગી હતી તે ફલેટના એક રુમમાં
એ.સી. અને ચાર્જર ચાલુ કન્ડીશનમાં હતા. આ કારણથી ઓવરહીટીંગ થવાથી પણ આગ લાગી
હોવાનુ ફાયર વિભાગનુ પ્રાથમિક તારણ છે.ફાયર અધિકારી પંકજ રાવલે કહયુ
, હાલ શહેરમા
ગરમીનુ પ્રમાણ સતત વધી રહયુ છે. આ સંજોગમાં વીજળીનો વપરાશ પણ વધી રહયો છે. આ
પરિસ્થિતિમાં દરેક નાગરિકે ઓવરહીટીંગ ના થાય તેની સાવચેતી રાખવી જોઈએ. બહાર જવાનુ
હોય તેવા સંજોગમાં ઘરની મેઈન સ્વીચ બંધ કરીને જવુ જોઈએ જેથી આગ જેવી ઘટનાઓ ટાળી
શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
છૂટા થઈ ગયેલા ડોક્ટરનાં નામે PMJAYમાં 76 સર્જરી બતાવી દીધી

RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી ‘વહીવટ’ની લિન્ક મળી | RFO transfer scandal: ‘Administratio…

RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી 'વહીવટ'ની લિન્ક મળી | RFO transfer scandal: 'Administratio...

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad…

11 months ago
શાંતિપુરા સર્કલ પાસે ટ્રેલર નીચે કચડાતાં યુવકનું મોત | Emén alúwél a máló mwirin an a turutiw fán eú…

1 year ago
જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકા…

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News