gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ | Prashant K…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in INDIA
0 0
0
‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ | Prashant K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પર ચર્ચા વચ્ચે બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઇટેડ (JDU)ને આ બિલ પર સમર્થન ન કરવાની અપીલ કરી. તેમણે જેડીયૂના મુસ્લિમ નેતાઓને કહ્યું કે, ‘જો આ બિલ સંસદમાં પસાર થઈ જાય છે તો તેમણે નીતિશનો સાથ છોડી દેવો જોઈએ. કારણ કે મુસ્લિમોના કારણે જ 2015માં નીતિશ બિહારની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા.’ તેમણે એ પણ દાવો કર્યો કે, જો મુસ્લિમ ન હોત તો નીતિશનું રાજકારણ ખતમ થઈ ગયું હોત.

પ્રશાંત કિશોર ઉર્ફ પીકેએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં વક્ફ બિલને લઈને જેડીયૂ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો આ બિલ સંસદમાં પસાર થઈ જાય છે તો ભાજપથી વધુ નીતિશની પાર્ટી તેના માટે જવાબદાર હશે. નીતિશના સાંસદોને ગૃહમાં આ બિલ પર મત ન આપવો જોઈએ. જેડીયૂના મુસ્લિમ નેતાઓએ પણ પોતાના સાંસદોને આ અપીલ કરવી જોઈએ કે, તેઓ વક્ફ બિલ વિરૂદ્ધ મતદાન કરે.’

પીકેએ કહ્યું હતું કે, ‘તેમની પાર્ટી જન સુરાજ વક્ફ સંશોધન બિલ વિરૂદ્ધ છે. આ બિલ મુસ્લિમોને સીધું અસર કરે છે. સરકાર જો મુસ્લિમ સમુદાયના ભરોસા માટે વગર વક્ફ કાયદો બનાવે છે તો આ સંપૂર્ણ રીતે ખોટું હશે. બંધારણમાં અલ્પસંખ્યકોને આપવામાં આવેલા અધિકારોમાં કોઈપણ રીતે હસ્તક્ષેપ, તે સમાજની સહમતિ વગર ઉચિત નથી.’

પ્રશાંત કિશોરે નીતિશ કુમારને યાદ અપાવતા કહ્યું કે, ‘2015માં મુસ્લિમોએ તેમને મુખ્યમંત્રી બનાવવા માટે મહાગઠબંધનને મત આપ્યા હતા. આજે વક્ફ બિલનું સમર્થન કરીને નીતિશ અને જેડીયૂ મુસ્લિમ સમુદાયને આપેલો વાયદો તોડી રહ્યા છે. નીતિશને ખબર હોવી જોઈએ કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં મુસ્લિમોનું મોટું યોગદાન છે. જો તેઓ વક્ફના વિરૂદ્ધમાં મતદાન નહીં કરે તો ખુદને ગાંધી અને લોહિયાના અનુયાયી કહેવું ખોટું હશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
બનાસકાંઠામાં કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત, 3 બાળકો એક પુરુષની મળી લાશ | 4 killed as car falls into c…

બનાસકાંઠામાં કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત, 3 બાળકો એક પુરુષની મળી લાશ | 4 killed as car falls into c...

‘હું પણ રામજીનો વંશજ છું, મને પણ ટ્રસ્ટમાં સામેલ કરો’ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલથી કોંગ્રેસ નેતા ભડક્યાં…

'હું પણ રામજીનો વંશજ છું, મને પણ ટ્રસ્ટમાં સામેલ કરો' સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલથી કોંગ્રેસ નેતા ભડક્યાં...

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર | Gujara…

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

10 months ago
અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

1 year ago
VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

3 months ago
હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર | Hurun …

હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર | Hurun …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News