gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pawan Khera Slams BJP’s ‘Operation Lotus’: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ ભાજપની કથિત ‘ઓપરેશન લોટસ’ની વ્યૂહનીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ રણનીતિને ‘ઓપરેશન કીચડ’ ગણાવતા કહ્યું કે, દેશમાં જ્યાં પણ કમળ ખીલી શકતું નથી, ત્યાં ભાજપ કીચડ ફેલાવવાનું કામ કરી રહી છે.

‘400 પાર’નો અહંકાર તૂટતાં સાંસદોની ખરીદી શરૂ

પવન ખેડાએ ભાજપ પર પ્રહારો કરતા સવાલ કર્યો કે, ‘ચૂંટણીમાં ‘400 પાર’નો નારો આપવા છતાં તેઓ 240 બેઠકો પર અટકી ગયા છે અને આ જ કારણે તેમનો અહંકાર તૂટ્યો છે. શું હવે ભાજપ સાંસદો અને ધારાસભ્યોની ખરીદી કરી રહ્યું છે? સરકારોનું કામ નેતાઓનું ખરીદ-વેચાણ કરવાનું નથી. ભાજપને આખરે કોના પર ભરોસો નથી કે તેમણે આવું કરવું પડી રહ્યું છે?’

ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત દેશભરમાં ખરીદ-વેચાણનો દાવો

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે, અત્યારે ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત આખા દેશમાં નેતાઓનું ખરીદ-વેચાણ ચાલી રહ્યું છે. વિપક્ષી પક્ષોના નેતાઓને તોડીને પોતાની તરફ લાવવા માટે સત્તાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ

શું છે આ ‘ઓપરેશન લોટસ’?

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના રાજકારણમાં ‘ઓપરેશન લોટસ’ શબ્દ અવારનવાર ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ અથવા અન્ય વિપક્ષી પક્ષોના ધારાસભ્યો અને સાંસદો પોતાના પક્ષમાંથી રાજીનામું આપીને કે બગાવત કરીને ભાજપમાં જોડાઈ જાય છે. આ આખી પ્રક્રિયા અને ઘટનાક્રમને વિપક્ષી પક્ષો ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ગણાવીને હંમેશા નિશાન સાધતા આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 ...

Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! …

Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! ...

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા | 4 Hours of Hea…

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા | 4 Hours of Hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

11 months ago
જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

1 year ago
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

8 months ago
લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News