gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પાક. માટે જાસૂસીની આરોપી યુટયુબર જ્યોતિની મુશ્કેલી વધી

– જ્યોતિએ આઇએસઆઇના એજન્ટોને ઇરાદાપૂર્વક ગુપ્ત માહિતી આપી, પાક.માં વીઆઇપી સુવિધા મળી હતી

હિસાર : પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ધરપકડ કરાયેલ હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રાની એજન્સીઓ અને પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરાઇ રહી છે, જેમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસને જ્યોતિ પાસેથી જપ્ત કરાયેલા લેપટોપ, મોબાઇલ વગેરે ઉપકરણોમાંથી ૧૨ ટેરાબાઇટ (ટીબી) ડેટા મળ્યા છે. જેમાં પાક.ની જાસૂસી એજન્સી આઇએસઆઇ સાથે જોડાયેલા ચાર એજન્ટો સાથેની જ્યોતિની વાતચીતનો પણ સમાવેશ થાય છે.  

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકી સ્થળો પર મિસાઇલ હુમલો કર્યો હતો, જે બાદ બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી ગઇ હતી. એવામાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓ સામે હાલ દેશભરમાં તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાન દરમિયાન ઝડપાયેલ હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. જ્યોતિના મોબાઇલ અને લેપટોપમાંથી ૧૨ ટીબી ડેટા જપ્ત કરાયો છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યોતિને ખ્યાલ હતો કે તે પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ સાથે જોડાયેલા એજન્ટોના સંપર્કમાં છે, કોઇ પણ પ્રકારના ડર વગર તે ભારત સાથે સંકળાયેલી ગુપ્ત માહિતી આ એજન્ટોને મોકલતી હતી. 

આ પુરાવા ઉપરાંત પોલીસ જ્યોતિની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને બીએનએસની કલમો ઉપરાંત અન્ય કેટલીક કલમો લગાવવા વિચારી રહી છે. પાકિસ્તાનમાં જ્યોતિ ગઇ ત્યારે તેને વીઆઇપી સુવિધા અપાઇ હતી. આ સુવિધા કેમ અપાઇ? જ્યોતિએ પાકિસ્તાનમાં કોની કોની સાથે મુલાકાત કરી હતી અને શું માહિતી આપી હતી તે તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. જ્યોતિએ આ પાક. એજન્ટો સાથે વાતચીત કરી તેના કોલ રેકોર્ડ, કોલ લોગ્સ, વીડિયો ફૂટેજ, વોટ્સએપ કે અન્ય એપ્લિકેશન દ્વારા થયેલી ચેટિંગ, નાણાકીય ટ્રાન્ઝેક્શન વગેરે વિગતો પોલીસ અને એજન્સી મેળવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દેવું વધી જતા હરિયાણામાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા | Seven members of a family commit suic…

દેવું વધી જતા હરિયાણામાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા | Seven members of a family commit suic...

હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો : જૂનમાં શ્રીકાર વર્ષાનો વરતારો

હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો : જૂનમાં શ્રીકાર વર્ષાનો વરતારો

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયુ…

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- 'હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

1 year ago
અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

4 months ago
ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

1 year ago
નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News