gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા | fore…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા | fore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Spy Jyoti Malhotra: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી જ્યોતિ મલ્હોત્રાના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી મહત્ત્વનો ખુલાસો થયો છે. ડિજિટલ ફોરેન્સિક તપાસમાં તે પાકિસ્તાનના ISI સાથે જોડાયેલી હોવાનો ખુલાસો થયો છે. તે ISI દ્વારા બનાવવામાં આવેલી યોજનામાં એસેટ હતી. 

શું મળ્યું ફોરેન્સિક તપાસમાં

હિસાર પોલીસે જ્યોતિના મોબાઈલ અને લેપટોપમાંથી 12TBનો ડિજિટલ ફોરેન્સિક ડેટા રિકવર કર્યો છે. પોલીસે હાલ ધરપકડની માગ કરી નથી. તે તમામ ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. પ્રારંભિક ડેટામાં જ્યોતિના ખાતામાં શંકાસ્પદ મની ટ્રેલની જાણ થઈ છે. જ્યોતિ ચાર PIOsના સંપર્કમાં હતી. તેના વિશે જ્યોતિ જાણતી હતી. ડિજિટલ ડેટામાં કોઈ ગ્રૂપ ચેટ જોવા મળી નથી. માત્ર વન-ઑન-વન વાતચીતના પુરાવા મળ્યા છે. પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ જ્યોતિને સ્પેશ્યિલ વિઝા અને ISI અને પાકિસ્તાન ગૃહ મંત્રાલયની મંજૂરીથી સુરક્ષા મળી હતી.

આ પણ વાંચોઃ AI નું કારસ્તાન, શટડાઉનથી બચવા AI મોડેલનો પોતાના ડેવલપરને જ બ્લેકમેલ કરવાનો પ્રયાસ

ISIનું ષડયંત્ર

ISI સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને લાલચ આપી જાસૂસ બનાવવાનું ષડયંત્ર રચે છે. તેમણે જ્યોતિને પણ લાલચ, વીઆઈપી સુવિધાઓ આપી જાસૂસ બનાવી હોવાની આશંકા છે. તેના પાકિસ્તાન પ્રવાસના વીડિયો બાદ ફોલોઅર્સ અને વ્યૂજમાં અચાનક વૃદ્ધિ આવી હતી.  જ્યોતિના ડિજિટલ ડેટાના પુરાવાઓ તે જાસૂસ હોવાની ખાતરી કરી રહ્યા છે. તે PIOsના ઈશારાઓ પર કામ કરી રહી હતી, જેથી તેને વ્યક્તિગત લાભ મળી શકે. ઉલ્લેખનીય છે કે, હિસાર પોલીસને અત્યારસુધી સંવેદનશીલ માહિતી લીક કરી હોવાના પુરાવા મળ્યા નથી. જ્યોતિને મળનારા ફંડનો સ્રોત જાણવા તપાસ ચાલુ છે.

જ્યોતિના એક વીડિયોમાં VIP સુવિધાનો ખુલાસો

સ્કોટિશ યુટ્યૂબર કેલમ મીલે માર્ચ, 2025માં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના રસ્તાઓ પર ચાલતી જોવા મળે છે. વીડિયોમાં જ્યોતિની સાથે AK-47 રાઈફલ્સથી સજ્જ છ ગનમેન જોવા મળે છે. આ ગનમેન જ્યોતિને વીઆઈપી સુરક્ષા પ્રદાન કરતાં જોવા મળ્યા છે. 

જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

Next Post
VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો

વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી | Pakistan Spy : NIA…

વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી | Pakistan Spy : NIA...

ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ રહેશે | Rupee will remain under pressure due to RBI rate cut

1 year ago
અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

6 months ago
સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…

3 weeks ago
વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો ધારાસભ્યો દ્વારા બહિષ્કાર! તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને-સા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News