gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાહોદ તા.૨૧ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઢઢેલા તથા ઇટાવા ગામમાં આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીના બીલો મંજૂર કરાવવા તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરવા માટે ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતનો તલાટી રૃા. ૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

 ઢઢેલા અને ઇટાવા ગામ ખાતે આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીને વહીવટી મંજૂરી મળી ગઈ હતી .કામગીરી પૂરી થયા બાદ સીસી ફોર્મ ભરવું, આગળના બિલો મંજૂર કરાવવા તથા અન્ય કામગીરી પૂર્ણ કરવા બદલ ઝાલોદના ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી અભિનંદન સંજયકુમાર પરમાર (હાલ રહે. માળીની વાડી, ઝાલોદ, મુળ રહે.પિલુચા, તા.વડગામ, જિલ્લો,બનાસકાંઠા)એ રૃા.૩૦ હજારની લાંચની માંગણી કરી હતી. જેથી કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા રૃા.૨૨ હજાર રોકડ અને ૫૦૦ ઓનલાઇન તલાટીને આપ્યા હતાં. 

ત્યારબાદ વધુ પાંચ હજારની તલાટી દ્વારા માગણી કરી હતી પરંતુ હવે આ રકમ તલાટીને આપવી નહી હોવાથી ટોલ ફ્રી નંબર ૧૦૬૮ પર એસીબીને જાણ કરતા મહીસાગર એસીબીના પીઆઇ એમ.એમ. તેલોજ તથા સ્ટાફે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ઝાલોદ બસ સ્ટેશનના મેઇન ગેટ બહાર રોડ ઉપર ચાંની લારી ઉપર રૃપિયા ૫૦૦૦ લાંચની રકમ તલાટી અભિનંદન પરમારને આપતા જ એસીબીએ તલાટીને ઝડપી પાડયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R...

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious ...

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

11 months ago
ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd…

ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd…

2 months ago
હજુ પણ રૃ. ૫૬૬૯ કરોડની ૨૦૦૦ની નોટો પરત આવી નથી ઃ આરબીઆઇ | 5669 crore rupees 2000 note not back

હજુ પણ રૃ. ૫૬૬૯ કરોડની ૨૦૦૦ની નોટો પરત આવી નથી ઃ આરબીઆઇ | 5669 crore rupees 2000 note not back

3 months ago
ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News