gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશના મયમાન સિંહ વિસ્તારમાં કહેવાતા ‘ધર્મ અવમાનના’ અને ‘ઈશ-નિંદાના’ કહેવાતા આક્ષેપને લીધે ઉશ્કેરાયેલાં ટોળાંએ દીપુચંદ્ર દાસને પહેલા ઢોર માર મારી, તેને ઝાડ સાથે બાંધી કેરોસીન છાંટી જીવતા સળગાવી દઈ તેની લાશને ઝાડની ડાળી સાથે બાંધીને લટકાવી દેવામાં આવી હતી. તેમાં બર્બરતાભર્યા સમાચારો વાંચી કે જાણીને સૌ કોઈનાં કાળજા કંપી ઊઠે છે. શુક્રવારે બનેલી આ પિશાચોને પણ કંપારી છૂટે તેવી ઘટના વિષે વધુ માહિતી બહાર આવી છે. બાંગ્લાદેશની ‘કાઉન્ટર-ટેરરિઝમ-યુનિટ’ના કમાન્ડરે જ જણાવ્યું હતું કે દીપુદાસના ફેસબુક એકાઉન્ટમાં કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવું કશું જાણવા મળ્યું નથી. ૨૫ વર્ષના દીપુચંદ્ર દાસને મયમાન સિંહ જિલ્લાના ભાવુકા ક્ષેત્રમાં આવેલી એક ગારમેન્ટ ફેક્ટરી જ્યાં તે કામ કરતો હતો, ત્યાંથી બહાર ખેંચી તેને ફેક્ટરીની બહાર જ ટોળાએ મારી મારીને મૃતપ્રાયઃ બનાવી દીધો હતો. પછી ઝાડ સાથે બાંધી તેની ઉપર કેરોસીન છાંટી તેને જીવતો સળગાવી દઈ તેના શબને ઝાડની ડાળી ઉપર ટીંગાડી દેવામાં બર્બરતાભર્યા કૃત્યે કાળમીંઢનાં બનેલા કાળજાંને પણ કંપાવી દીધાં હતાં. પરંતુ સત્ય હકીકત તો હવે તે પણ બહાર આવી છે કે તે જે ફેક્ટરીમાં કામ કરતો હતો તેના સહકર્મીઓએ પણ કહ્યું હતું કે, ‘કુર્રાન-એ-શરીફ’ કે મહમ્મદસાહેબ વિરૂદ્ધ તેણે કદી કશી ટીકા કરી ન હતી.

બીજી તરફ તેનો ફેસબુક એકાઉન્ટ પણ પોલીસે તપાસ્યો હતો તેમાં પણ તેણે કોઈની પણ લાગણી દુભાય તેવું લખ્યું નથી.

ટૂંકમાં દીપુ દાસની હત્યા, બાંગ્લાદેશમાં લઘુમતિઓ પ્રત્યે, વિશેષતઃ હિન્દુઓ પ્રત્યે આચરવામાં આવતી બર્બરતાનો આ ઘણો જ દુઃખદ પુરાવો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

Next Post
અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi...

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i...

ટ્રેનોની યાત્રા મોંધી બનશે ઃ પ્રતિ કિમી એક અને બે પૈસાનો વધારો | hike in train fare

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહીબાગ અંડરબ્રિજ તા. ૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી બંધ રહેશે | Ekkewe mota ra pinepin lon ewe al mi nom fa…

5 months ago
અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

8 months ago
છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્! | Poll C…

2 months ago
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News