gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝુબીન ગર્ગ અને કોંગ્રેસની ફિલોસોફી એક સરખી ‘નફરત સામે પ્રેમનો ફેલાવો’ : રાહુલ | Zubin Garg and Congr…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ઝુબીન ગર્ગ અને કોંગ્રેસની ફિલોસોફી એક સરખી ‘નફરત સામે પ્રેમનો ફેલાવો’ : રાહુલ | Zubin Garg and Congr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આસામમાં પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગને કોંગ્રેસ નેતાએ યાદ કર્યા

દેશ વિદેશ નીતિ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે મોદીને માત્ર સીમાંકનની ચિંતા : કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગને યાદ કર્યા હતા, રાહુલે કહ્યું હતું કે ઝુબીન ગર્ગે ગીતોના માધ્યમથી આસામના લોકોને એક કર્યા તેવી જ રીતે કોંગ્રેસ પણ પોતાના કામોથી લોકોને એક કરવાનું કામ કરી રહી છે. આસામમાં એક પછી એક ચૂંટણી રેલીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આસામમાં હિમંતા બિસ્વા સર્માની સરકારે લોકો વચ્ચે માત્ર ભાગલા પડાવવાનું જ કામ કર્યું છે. 

તાજેતરમાં જ આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગનું મોત નિપજ્યું હતું જેને કારણે આખુ આસામ ગમગીન થઇ ગયું હતું. તેમને યાદ કરતા કોંગ્રેસ નેતા રાહુલે કહ્યું હતું કે ઝુબીન ગર્ગે આજીવન આસામના લોકોને એક કરવાના પ્રયાસો કર્યા, તેમણે કોઇ પણ સાથે ક્યારેય ગેરવર્તન નથી કર્યું. કોંગ્રેસની ફિલોસોફી પણ એવી જ છે જે નફરતની સામે પ્રેમનો ફેલાવો કરે છે. 

બીજી તરફ કોંગ્રેસે સીમાંકન પ્રસ્તાવને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે સીમાંકનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદી કહે છે નવા સીમાંકનને કારણે લોકસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો થાય તો પણ તેની કોઇ જ આડ અસર દક્ષિણ ભારતના રાજ્યો પર નહીં થાય. મોદી જુઠ બોલી રહ્યા છે, નવા સીમાંકનને કારણે એ રાજ્યોમાં વધુ ફાયદો થશે જ્યાં પહેલાથી જ વસતી વધુ છે. હાલમાં દેશ વિદેશ નીતિ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનસભા અને લોકસભાની બેઠકો વધારવાની ચિંતા છે. જ્યારે આ સીમાંકન મુદ્દે લોકોની સાથે કોઇ ચર્ચા પણ નથી કરવામાં આવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days

ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી | Elections of trust for BJP against TM…

ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી | Elections of trust for BJP against TM...

બોટાદ પોલીસ બેડાના 63 પોલીસકર્મીઓની આંતરિક બદલી | Internal transfer of 63 policemen of Botad Police …

બોટાદ પોલીસ બેડાના 63 પોલીસકર્મીઓની આંતરિક બદલી | Internal transfer of 63 policemen of Botad Police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

11 months ago
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik…

1 year ago
આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good…

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News