gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 મંદિર પરિસરમાં તા. 26 એપ્રિલે ઝેરી પદાર્થ ખાધો હતો : 20  દિવસની સારવાર બાદ દમ તોડયો : માઇગ્રેનની બીમારીથી પીડાતા હતાં : મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની 

સુરત, : સુરતના લસકાણા સ્થિત સ્વામીનારાયણ મિશન મંદિરના સ્વામી પ્રિયદર્શનનું હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ મોત નીપજ્યું છે. ગત 26 એપ્રિલે તેમણે કોઇ કારણસર ઝેરી પદાર્થ ખાઇ લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે માઇગ્રેનની બીમારીને લીધે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે, સ્વામીના આપઘાતના બનાવમાં ઉચ્ચસ્તરીય તપાસ કરવા શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતએ માંગણી કરી છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલમાં કાપોદ્રામાં ચીકુવાડી ખાતે કલાકુંજ સ્વામીનારાયણના મંદિરમાં રહેતા ૪૮ વર્ષીય પ્રિયદર્શન સ્વામી ગત તા.૨૬મીએસવારે મંદિરમાં ઝેરી પદાર્થ ખાઇ લીધો હતો. જેને પગલે તે બેભાન થઇ ગયા હતા. શ્રધ્ધાળુઓને જાણ થતા દોડધામ મચી હતી અને સ્વામીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

જોકે, વીસ દિવસ સુધી મોત સામે ઝઝુમ્યા બાદ સ્વામીએ શુક્રવારે બપોરે અંતિમ શ્વાસ લેતા શ્રધ્ધાળુઓમાં શોક છવાયો છે. પ્રિયદર્શન સ્વામી મંદિરમાં ઘનશ્યામ મહારાજના અનન્ય સેવક, ભજન-ભક્તિ અને કથા વાર્તા કરતા હતા. સ્વામીના આપઘાતના પગલાં અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરવામાં આવી છે. સ્વામીના મૃતદેહનું પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરાઇ છે.  તપાસકર્તા લસકાણા પોલીસે જણાવ્યું કે, પ્રિયદર્શન સ્વામી ઘણા સમયથી માઇગ્રેનની બીમારીથી પીડાતા હતા. જેની દવા પણ ચાલુ હતી. જે બીમારીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું  હોવાની શક્યતા  છે. આ અંગે વધુ તપાસ જારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
અમદાવાદના બુટલેગરના ઉઠીયાણ પૌત્ર સહિત 3 વિદેશી હથિયાર સાથે ઝડપાયા | Ahmedabad bootlegger’s grandson …

અમદાવાદના બુટલેગરના ઉઠીયાણ પૌત્ર સહિત 3 વિદેશી હથિયાર સાથે ઝડપાયા | Ahmedabad bootlegger's grandson ...

કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol ...

કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…

કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

10 months ago
સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા? | top 10 densely populated cit…

સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા? | top 10 densely populated cit…

9 months ago
50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

12 months ago
સુરતમાં 30 કરોડના હીરા ચોરી કેસમાં નવો વળાંક, ફરિયાદી જ શંકાના ઘેરામાં, પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ | …

સુરતમાં 30 કરોડના હીરા ચોરી કેસમાં નવો વળાંક, ફરિયાદી જ શંકાના ઘેરામાં, પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News