gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pollution In Delhi : રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે શનિવારે (22 નવેમ્બર) દિલ્હીમાં હવા વધુ ઝેરી બની છે. આ દરમિયાન  એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને પાર પહોંચ્યો હતો. દિલ્હીમાં વધતાં પ્રદૂષણના પ્રમાણને ધ્યાનમાં રાખીને સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. 

પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને વર્કફ્રોમ હોમ કરવાનો નિર્દેશ 

સરકારે જાહેર કરેલી એડવાઇઝરી મુજબ, દિલ્હીમાં હવાના પ્રદૂષણના સ્તરમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને વર્કફ્રોમ હોમ કરવાનો નિર્દેશ કર્યો છે. સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નિર્દેશો અનુસાર, રાજધાની દિલ્હીમાં ખાનગી ઓફિસો માટે એક નવી એડવાઇઝરી જારી કરી છે.

આ અંતર્ગત, પ્રાઇવેટ ઓફિસો હવે તેમના 50% કર્મચારીઓ સાથે ઓન-સાઈટ કામ કરશે, જ્યારે બાકીના કર્મચારીઓ વર્કફ્રોમ હોમની મંજૂરી આપી છે. પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે સાવચેતી રૂપે આ પગલું લેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય

સતત વધી રહેલા પ્રદૂષણને પગલે ઉત્તર પ્રદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં ડીઝલ ઓટોરિક્ષા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ

GRAP-3ના કડક નિયમો

CAQMએ NCR અને આસપાસના વિસ્તારોમાં GRAP-3ના નિયમો પણ કડક બનાવ્યા છે. CAQMએ GRAP-3માં ફેરફારો કર્યા છે. આ હેઠળ ફક્ત ત્રણ તબક્કા હશે. GRAPના ચોથા તબક્કાને પ્રોટોકોલમાંથી દૂર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, GRAP-4 પર લાગુ થતા તમામ નિયમો હવે GRAP-3માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ | uttar pradesh govern…

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ | uttar pradesh govern...

ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી | Cattle owner scuffles with cattle party st…

ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી | Cattle owner scuffles with cattle party st...

સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

2 weeks ago
દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો

1 year ago
આઈટી, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 82634 | Selective rise …

12 months ago
શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News