gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટાંકીનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિકો અને કર્મચારીઓ સામે ગુનો દાખલ | Crime registered against ow…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ટાંકીનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિકો અને કર્મચારીઓ સામે ગુનો દાખલ | Crime registered against ow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે ટાંકીની સાફ સફાઇના કામના કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિક તથા કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી અંગે પણ તપાસ કરવામાં આવશે.

માંજલપુર ગામ કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ મોહનસિંહ ઝાલાના મોત અંગે તેમના પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ મી તારીખે મારો અને મારી બહેનનો પરિવારબાળકો સાથે માંજલપુર દરબાર  ચોકડી  સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે નાસ્તાની લારી પર જમવા માટે ગયા હતા. અમને ઉતારીને મારા પતિ ગાડી પાર્ક કરવા ગયા હતા. મારા પતિ ગાડી પાર્ક કરવા ગયા પછી ૧૦ મિનિટ સુધી તેઓ નહીં આવતા અમે મોબાઇલ કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. અમે આજુબાજુ તપાસ કરતા કોર્પોરેશનના પાણી વિભાગી ઓવર હેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના મુખ્ય ગેટ આગળ ગટરનું ઢાંકણુ ખુલ્લું હતું અને બાજુમાં પડેલું હતું. અમે મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરી જોતા મારા પતિના બૂટ પાણીમાં તરતા દેખાઇ આવતા અમે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. થોડીવારમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ આવી ગયો હતો તેમણે ૨૫ ફૂટ ઊંડી ગટરમાંથી મારા  પતિને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. અમે તેઓને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેમનો જીવ બચ્યો નહતો. આ અંગે અમે તથા પાણી પુરવઠા  પ્રોજેક્ટ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયરે પણ તપાસ માટે પોલીસમાં અરજી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરતા અન્ય આરોપીઓના નામો પણ ખૂલે તેવી શક્યતા છે.

ગાડી પાર્ક કરીને હાથ ઉંચો કરીને  પત્નીને ઇશારો પણ કર્યો હતો

વડોદરા,

ગત ૨૫ મી તારીખે માધવીબાના  બહેન દર્શનાબા ચુડાસમા તથા તેમના પતિ ( બંને રહે.કુબેરનગર, અમદાવાદ) તેમના  ઘરે મળવા આવ્યા હતા. ૨૬ મી તારીખે રાત્રે આઠ વાગ્યે અમે જમવા ગયા હતા. મારા પતિ રોડની સામેની બાજુ ગાડી પાર્ક કરવા ગયા હતા.ગાડી પાર્ક કરીને તેમણે હાથ ઉંચો કરી પત્નીને  ઇશારો પણ કર્યો હતો.

આ કામનું સુપરવિઝન કરનાર

કોર્પોરેશનના અધિકારીની માહિતી હજી કોર્પોરેશન પાસેથી મળી નથી

પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીની સ્પષ્ટ બેદરકારી બહાર આવી

વડોદરા,

આ ઘટના અંગે એ.સી.પી.પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, ગટરનું ઢાંકણુ ખુલ્લુ હોઇ   જાહેર નાગરિક તેમાં પડે તો જીવ ગુમાવવો  પડે. તેવી જાણકારી હોવા છતાંય બેરિકેડ કે સાઇન બોર્ડ યોગ્ય રીતે મૂક્યા નહતા.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીની સ્પષ્ટ બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ કામના સુપરવિઝન માટે કોર્પોરેશનના કયા અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. તે અંગે પોલીસે કોર્પોરેશન પાસે માગેલી માહિતી હજી આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…
GUJARAT

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…

March 29, 2026
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…
GUJARAT

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

March 29, 2026
અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

March 29, 2026
Next Post
ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor …

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor ...

માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…

એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું | Indiscriminate sell off in stocks: S…

શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું | Indiscriminate sell off in stocks: S…

2 months ago
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

20 hours ago
જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

5 months ago
એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ…

એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News