gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો માટે વિવિધ ફેકલ્ટીઓમાં ડિપાર્ટમેન્ટ હેડની ખાલી જગ્યાઓ ચિંતાનો વિષય બની છે.એક જાણકારી પ્રમાણે યુનિવર્સિટીના ૯૮ વિભાગોમાંથી ૧૦ જેટલા જ વિભાગોમાં નિયમિત હેડ છે.

યુનિવર્સિટી સૂત્રોના કહેવા પ્રમાણે એક તરફ દર વર્ષે ૨૫ થી ૩૦ વરિષ્ઠ અધ્યાપકો નિવૃત્ત થઈ રહ્યા છે.જેમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ કોઈ પણ વિભાગના હેડ તરીકે સામાન્ય રીતે પ્રોફેસરનો હોદ્દો ધરાવતા અધ્યાપકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.આમ પ્રોફેસરના અભાવે ઘણા વિભાગોનો ચાર્જ ડીન પાસે છે અથવા તો અન્ય અધ્યાપકોને કાર્યકારી ધોરણે ચાર્જ આપવામાં આવ્યો છે.

એક ચર્ચા એવી પણ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં જ્યારે જ્યારે વિભાગોમાં હેડની જગ્યા ખાલી પડી હતી ત્યારે નિયમિત હેડ તરીકે કામ કરી શકે તેવા અધ્યાપકો ઉપલબ્ધ હોવા છતા ઈન્ચાર્જ હેડ જ મૂકવામાં આવતા હતા અને તેના કારણે હવે ૯૮ વિભાગો પૈકી ટેકનોલોજી, ફાઈન આર્ટસ અને આર્ટસ ફેકલ્ટીના ૧૦ જેટલા વિભાગોને બાદ કરતા અન્ય તમામ વિભાગોમાં  નિયમિત હેડ નથી.

બે મહિનામાં મોટાભાગના વિભાગોમાં કાયમી હેડની નિમણૂકની યોજના 

સત્તાધીશો માટે પણ ખાલી જગ્યાઓ ચિંતાનો  વિષય બની છે.આગામી બે મહિનામાં મોટાભાગના વિભાગોમાં નિયમિત હેડની નિમણૂક કરવાની અને એપ્રિલ મહિના સુધીમાં તમામ વિભાગોમાં નિયમિત હેડની વરણી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેના કારણે હેડ બનવા માગતા વરિષ્ઠ અધ્યાપકોએ વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર સમક્ષ લોબિંગ  પણ શરુ કરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …

ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ ...

અટલાદરા,અલકાપુરી,ફતેગંજ જેવા સ્થળોએ આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકજામની દહેશત | may issue …

અટલાદરા,અલકાપુરી,ફતેગંજ જેવા સ્થળોએ આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકજામની દહેશત | may issue ...

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

8 months ago
ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…

6 months ago
બોટાદના શખ્સે પરણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું | Man from Botad raped a married woman

11 months ago
રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News