gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો | sanand police nabbed two accuse…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો | sanand police nabbed two accuse…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

સાણંદના પાંજરાપોળ પાસે આશરે બે મહિના પહેલા એક ટ્રોલી બેગમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં સાણંદ પોલીસે સમગ્ર કેેસનો ભેદ ઉકેલ્યો છે.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ટાટા મોટર્સમાં નોકરી કરતો હતો. બિહારમાં તેની પાસે મોટા પ્રમાણમાં મિલકતો હોવાથી તેની સાથે કામ કરતા સહકર્મીઓએ તેનું અપહરણ કરીને ૧૫ લાખની ખંડણી માંગી હતી. પરંતુ, મૃતકે નાણાં આપવાની ના કહેતા તેની હત્યા કરીને લાશને ટ્રોલી બેગમાં ભરીને ફેકી દેવામાં આવી હતી. આ અંગે સાણંદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદના મક્તિધામ પાસે આવેલા  પાંજરાપોળ પાસેની જમીન પર ગત ૧૦મી જુનના રોજ પોલીસને એક ટ્રોલી બેગમાં છુપાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અનુસંધાનમાં સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  એચ જી રાઠોડે તપાસ શરૂ કરી ત્યારે માહિતી મળી હતી કે ટાટા મોટર્સમાં કામ કરતો નિરજંન શર્મા નામનો કર્મચારી ઘણા દિવસોથી લાપતા છે અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ છે. જેથી પોલીસે પાંજરાપોળ પાસેથી મળી આવેલા મૃતદેહના કપડા અને અન્ય સાંયોગિક પુરાવા સાથે લાપતા યુવક અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  મળી આવેલો  મૃતદેહ નિરજંન શર્માનો હતો. 

શ્વાસ રૂંધીને તેની હત્યા કરવામાં આવી હોવાનો રિપોર્ટ મળતા  ટેકનીકલ એનાલીસીસ અને સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  હત્યાના આગળના દિવસે તેના ત્રણ મિત્રો રવિ, સન્ની અને સોનલકુમાર નામના મિત્રો સાથે હતો. જે ટાટા મોટર્સમા નોકરી કરતા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે ત્રણેય જણા ૧૦ જુન બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમના ફોન સ્વીચ ઓફ હતા. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને રવિ રાય (રહે. ગઢીયા કોલોની, પીજી, સાણદ) અને સોનલકુમારને ઝડપી લીધા હતા.  બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે નિરંજન શર્માની બિહારમાં જમીન-મકાન સહિતની મિલકતો હતી. જેથી  રવિ અને સોનલકુમારે તેમના મિત્ર સન્ની મંડલ સાથે મળીને નિરંજન શર્માનું અપહરણ કરીને તેની પાસેથી લાખોની ખંડણી માંગવાનું નક્કી કર્યું હતું અને ૯મી જુનના રોજ તેનું અપહરણ કરીને  રૂમ પર લઇ જઇને તેને બાંધવાનો પ્રયાસ કરીને ૧૫ લાખની ખંડણી માંગી હતી. પરંતુ, નિરંજને નાણાં આપવાની ના કહેતા સન્નીએ ઓશિકાથી તેનું મો દબાવીને હત્યા કરી હતી. બાદમાં લાશને એક ટેલી બેગમા સંતાડીને સગેવગે કરવાના ઇરાદે સાણંદમાં ખુલ્લી જમીનમાં ફેંકી દીધી હતી. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak…

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak...

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ…

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ...

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગની છત ધરાશાયી, અનેક શ્રમિકો દબાયા | There I…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગની છત ધરાશાયી, અનેક શ્રમિકો દબાયા | There I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

1 year ago

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

7 months ago
વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

8 months ago
માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News