gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી | Woman cheated by campaigning on the pretext of…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી | Woman cheated by campaigning on the pretext of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ પર ટિકિટ આપવાનું વચન આપ્યું હતું

આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત ચાર સામે ગુનો નોંધાયો

ભાવનગર –  મહુવા તાલુકાની ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાનું ભાદ્રોડ ગામના મહિલાને વચન અપાવ્યા બાદ મહિલા અને તેના પરિવાર પાસે પ્રચાક કરાવી રૃ.૨૦ હજારનો ખર્ચો કરાવી ટિકિટ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી જ્ઞાાતિથી અપમાનિત કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત ચાર સામે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના વતની અને હાલ મહુવા ખાતે રહેતા આશાબેન નિખિલભાઈ વાઘે મહુવા પોલીસ મથકમાં મહુવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર બિજલભાઈ બારૈયા, આપ નેતા બ્રિજરાજ, અશોક મંગાભાઈ કાતરિયા અને હંસાબેન અશોકભાઈ કાતરિયા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ અને બ્રિજરાજસિંહે તેમને ભાદ્રોડ તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. આથી તેમણે પાર્ટીમાં ઉમેદવારી કરી હતી અને બાદમાં તેમની પાસે પાર્ટીનો પ્રચાર કરાવી રૃ.૨૦ હજારનો ખર્ચો કરાવ્યો હતો અને જ્યારે તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તો તેમાં તેમના સ્થાને હંસાબેનને ટિકિટ મળી હતી. આમ, રાજેન્દ્ર અને બ્રિજરાજે અશોક કાતરિયા સાથે મળી ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ માટે અશોકભાઈના પત્નિ હંસાબેનને ટિકિટ આપી તેમને ટિકિટ નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. જે મામલે રાજેન્દ્ર બારૈયાને રૃબરૃ રજૂઆત કરતા તેમને જેમતેમ બોલી જ્ઞાાતિથી અપમાનિત કર્યાં હતા. તેમજ અશોક કાતરિયાએ તેમને આગાળની કાર્યવાહી નહી કરવા ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.

તાલુકા પંચાયતની સીટ માટે પાંચ લાખ લીધાંની ચર્ચા

મહુવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર બિજલભાઈ બારૈયા અને આપ નેતા બ્રિજરાજને રૃ.૫ાંચ લાખ આપીને અશોક કાતરિયાએ તેમના પત્નિ હંસાબેનના નામે ભાદ્રોડ તાલુકા પંચાયત સીટ માટે આમ આદમી પાર્ટીની ટિકિટ મેળવી હોવાની ચર્ચા થતી હોવાના આક્ષેપ આશાબેને પોલીસ ફરિયાદમાં કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…
GUJARAT

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…

June 3, 2026
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો
GUJARAT

ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો

June 3, 2026
વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…
GUJARAT

વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…

June 3, 2026
Next Post
કોર્ટે પિતાને મળવા જતાં પુત્રનો કાર ચાલકે ભોગ લીધો | Car driver kills son on way to meet father in c…

કોર્ટે પિતાને મળવા જતાં પુત્રનો કાર ચાલકે ભોગ લીધો | Car driver kills son on way to meet father in c...

ટંકારાના લજાઇ ગામે પત્નીની હત્યા કરી પતિએ લાશ ઝાડીમાં ફેંકી દીધી | Husband kills wife in Lajai villa…

ટંકારાના લજાઇ ગામે પત્નીની હત્યા કરી પતિએ લાશ ઝાડીમાં ફેંકી દીધી | Husband kills wife in Lajai villa...

મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ | ICAI CA September 2025 Result d…

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ | ICAI CA September 2025 Result d…

7 months ago
‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…

‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…

8 months ago

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

7 months ago
ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …

ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News