gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે | ahmedabad police deployed more t…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે | ahmedabad police deployed more t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

આગામી રવિવારે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ મેચ યોજાશે. જે અનુસંધાનમાં અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં જેસીપીના સુપરવિઝનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત બે હજાર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.  આ ઉપરાંત, સ્ટેડિયમની આસપાસ તેમજ સ્ટેડિમયમમાં રહેલા કુલ ૩૦૦થી વધુ કેમેરાથી ખાસ કંટેલરૂમથી નજર રાખવામાં આવશે. મેચમાં મોટાપ્રમાણમાં વીવીઆઇપી આવવાના હોવાથી  પ્રોટોકોલ અને સુરક્ષાના અનુસંધાનમાં સિનિયર આઇપીએસ અધિકારીને પણ ખાસ જવાબદારી સોંપી છેે.

ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે 2 - imageટી-૨૦ વિશ્વ કપની ફાઇમલ મેચ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી રવિવારે યોજવામાં આવનાર છે. જેમાં ખુબ મોટાપ્રમાણમાં બોલીવુડના કલાકારો અને વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ અને મોટા રાજકીય નેતા આવવાના છે. આ ઉપરાંત, એક લાખથી વધારે પ્રેક્ષકો પણ હશે. ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષાથી માંડીને સ્ટેડિયમમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા એક્શનપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં જેસીપીની સુપરવિઝનમાં સાત ડીસીપી, ૧૦ એસીપી, ૨૫ પોલીસ ઇન્સ્પેક્ટર, ૭૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ૧૫૦૦ જેટલા પોલીસ સ્ટાફ મળીને બે હજાર જેટલા પોલીસને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, બોંબ ડીસ્પોઝલ સ્ક્વોડની ચાર ટીમ, એનડીઆરએફની  એક ટીમ સ્ટેડિયમ ખાતે રહેશે. સ્ટેડિમયની અંદર અને આસપાસ વોચ રાખી શકાય તે માટે પોલીસ દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. જેના દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. ક્રાઇમબ્રાંચને સ્ટેડિયમની અંદરની સુરક્ષા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે એક જેસીપી કક્ષાના અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. આ બંદોબસ્તમાં  ૩ ડીસીપી, એસીપી અને પીઆઇ સહિત કુલ ૮૦૦ જેટલા ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓ પણ તૈનાત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…
GUJARAT

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

April 22, 2026
વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…
GUJARAT

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…

April 22, 2026
વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા…
GUJARAT

વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા…

April 22, 2026
Next Post
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P…

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P...

વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન | Dust reigns amids…

વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન | Dust reigns amids...

રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c…

રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ડિગો પર DGCAની મોટી કાર્યવાહી: ફ્લાઇટ સંકટ મામલે રૂ.22 કરોડનો દંડ, VPને પદ પરથી હટાવવાનો આદેશ | D…

ઇન્ડિગો પર DGCAની મોટી કાર્યવાહી: ફ્લાઇટ સંકટ મામલે રૂ.22 કરોડનો દંડ, VPને પદ પરથી હટાવવાનો આદેશ | D…

3 months ago
પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those …

પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those …

2 days ago
ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

6 months ago
બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News