gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એક વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ 

– બોગસ પાવર ઓફ એટર્ની કરી હોવાના પુરાવા સાથે રજૂઆત બાદ ઘટસ્ફોટ

નડિયાદ : નડિયાદના ટુંડેલ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા જમીન વેચી નાખવામાં આવી હતી. આ મામલે એક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

ટુંડા ગામના સર્વે/બ્લોક નં. ૬૨૬/૩, ખાતા નં. ૧૫૦૫ વાળી જમીનમાં બાપુજી કાળીદાસ, કાશી છોટા અને રામબાઇ દેસાઇભાઇના નામથી ચાલતી હતી. રામાભાઇ દેસાઇભાઇના અવસાન બાદ ૨૦૨૧માં તેમના વારસદાર રાજેશભાઇ રામાભાઇ પરમાર,જશીબેન રામાભાઈ પરમાર (વિધવા) અને મીનાબેન રામાભાઈ પરમારના નામ દાખલ થયા હતા. આ જમીન ૨૦૨૨માં રાજેશ રામા પરમારે વેચી નાખી હતી. નડિયાદ સબ રજિસ્ટારે કચેરીમાં વેચાણ લેખ કરી આપ્યો હતો. આ વેચાણ વખતે રાજેશ રામા પરમારે જમીનના અન્ય ત્રણ સહ -હિસ્સેદારોના નામની બોગસ પાવર ઓફ એટર્ની રજૂ કરીને જીગ્નેશ મનસુખ પટેલને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. 

વસોના પીજમાં રહેતા આશિષકુમાર મહેન્દ્રબાઇ શાહને આ વેચાણ દસ્તાવેજમાં રજૂ કરાયેલી પાવર ઓફ એટર્ની ખોટી હોવાની શંકા ગઇ હતી.તેમણે ૨ માર્ચે ૨૦૨૪ના રોજ એસઆઇટીમાં અરજી કરીને બાપુજી કાળીદાસ અને કાશીભાઇ છોટાભાઇ પરમારના ખોટા પાવર બનાવવામાં આવ્યા હોવાની રજૂઆત કરીને પુરાવા પણ રજૂ કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ કે, રાજેશ રામા પરમારે જમીનના અન્ય ત્રણ સહ- હિસ્સેદારોની ખોટી પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કર્યો હતો. આથી એસઆઇટી દ્વારા નડિયાદ સબ રજિસ્ટારને પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંદાને વસો પોલીસે નડિયાદ સબ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે રાજેશ રામા પરમાર સામે ફરિયાદ નોંધાઇ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…
GUJARAT

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

May 11, 2026
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…
GUJARAT

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

May 11, 2026
સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન
GUJARAT

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

May 11, 2026
Next Post
રાજુલાથી જાફરાબાદ ટ્રકોમાં ઓવરલોડ પથ્થરોની જોખમી હેરફેર સામે વિરોધ | Protest against dangerous trans…

રાજુલાથી જાફરાબાદ ટ્રકોમાં ઓવરલોડ પથ્થરોની જોખમી હેરફેર સામે વિરોધ | Protest against dangerous trans...

સ્વનિર્ભર શાળાઓેને પાલિકાના ટેક્ષમાં રાહત આપવા ધારાસભ્યને રજૂઆત | Presentation to the MLA to provide…

સ્વનિર્ભર શાળાઓેને પાલિકાના ટેક્ષમાં રાહત આપવા ધારાસભ્યને રજૂઆત | Presentation to the MLA to provide...

વસો ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 3 લોકોએ યુવકને મારમાર્યો | 3 people including the president of Vas…

વસો ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 3 લોકોએ યુવકને મારમાર્યો | 3 people including the president of Vas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

6 months ago
ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

5 months ago
BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n…

BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n…

3 weeks ago
SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News