gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ટૅક્નોલૉજી અને સંરક્ષણમાં રશિયા ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર’, રશિયાના સંરક્ષણ મંત્રી સાથેની બેઠકમાં …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
‘ટૅક્નોલૉજી અને સંરક્ષણમાં રશિયા ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર’, રશિયાના સંરક્ષણ મંત્રી સાથેની બેઠકમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India–Russia Relations : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે (4 ડિસેમ્બર) દિલ્હીના માણેકશૉ સેન્ટર ખાતે રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રેઈ બેલોઉસોવ સાથે બેઠક યોજીને ભારત-રશિયાના દોસ્તી અંગે મહત્ત્વની વાત કરી છે. રાજનાથ સિંહે કહ્યું છે કે, ‘રશિયા આજે પણ ભારતનો વ્યૂહાત્મક અને વિશ્વાસપાત્ર ભાગીદાર છે, ખાસ કરીને સંરક્ષણ અને તકનીકી સહયોગના ક્ષેત્રમાં…’

બંને દેશોના સંબંધો મજબૂત

રાજનાથ સિંહે કહ્યું કે, ‘વૈશ્વિક ભૂ-રાજકીય પરિવર્તનો છતાં બંને દેશોના સંબંધો અડીખમ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સતત સંવાદ થવાના કારણે બંને દેશોના સંબંધો વધુ ગાઢ બન્યા છે.’ બેઠકમાં સૈન્ય ઉત્પાદન, સંયુક્ત વિકાસ, લાયસન્સવાળી મેન્યુફેક્ચરિંગ અને તકનીકી હસ્તાંતરણ સહિતના તમામ મહત્ત્વના ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા થઈ હતી.

2030 સુધી 100 અબજ ડૉલરના વેપારનું લક્ષ્ય

રશિયા-ભારત હવે વેપારી ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે. રશિયાના નાણા મંત્રી એન્ટોન સિલુઆનોવે આશા વ્યક્ત કરી કે ‘બંને દેશો 2030 સુધીમાં 100 અબજ અમેરિકી ડૉલરના વાર્ષિક વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકે છે. 2018માં નિર્ધારિત કરાયેલ 30 અબજ ડૉલરનું લક્ષ્ય આજે 68 અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે, જે અપેક્ષા કરતાં વધુ છે. બંને દેશોના વેપારમાં વૃદ્ધિ પાછળ ઊર્જા, સંરક્ષણ, નાણાકીય સેવાઓ અને ઉદ્યોગો વચ્ચેનો વધતો સહયોગ જવાબદાર છે.’ આમ છેલ્લા સાત વર્ષમાં વેપાર ભાગીદારી છસ્સો ટકા વધી ગઈ છે.

બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વની ભાગીદારી

દાયકાઓથી, રશિયા ભારતનું સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ શસ્ત્ર સપ્લાયર રહ્યું છે. ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30 MKI લડાકુ વિમાનો, મિગ સિરીઝના વિમાનો, અને ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેન્ક T-90 તેમજ સબમરીન રશિયા પાસેથી મેળવવામાં આવી છે. રશિયાએ અન્ય દેશોની તુલનામાં ભારતને સંરક્ષણ ટૅક્નોલૉજી ટ્રાન્સફર કરવામાં હંમેશા વધુ સહકાર આપ્યો છે. બંને દેશોએ ભેગા મળીને વિશ્વની સૌથી ઝડપી બ્રહ્મોસ મિસાઇલ બનાવેલી છે. આ ઉપરાંત ભારતમાં જ લાયસન્સ હેઠળ Su-30 MKI વિમાનો અને T-90 ટેન્કનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ… ભારતની GDPની વૃદ્ધિની ગતિ યથાવત્, રશિયાથી થઈ બમણી, જુઓ યાદી

બંને દેશો વચ્ચે કયાં વર્ષે કેટલી વેપાર ભાગીદારી વધી

  • 2024-25 – 80 બિલિયન ડૉલર
  • 2023-24 – 68 બિલિયન ડૉલર
  • 2022-23 – 49.9 બિલિયન ડૉલર
  • 2021-22 – 13.1 બિલિયન ડૉલર
  • 2020-21 – 8.1 બિલિયન ડૉલર
  • 2019-20 – 10.9 બિલિયન ડૉલર
  • 2018-19 – 11.9 બિલિયન ડૉલર

આ પણ વાંચો : ‘યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત એક મુશ્કેલ કામ’, અમેરિકન પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ બોલ્યા પુતિન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાન-મસાલા પર નવો ઉપકર આરોગ્ય યોજના પાછળ ખર્ચાશે, તમામ રાજ્યોને થશે ફાયદો : નાણામંત્રી | Health And N…

પાન-મસાલા પર નવો ઉપકર આરોગ્ય યોજના પાછળ ખર્ચાશે, તમામ રાજ્યોને થશે ફાયદો : નાણામંત્રી | Health And N...

‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…

'ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે', નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ...

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

1 year ago
આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર | four years old numbers displ…

આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર | four years old numbers displ…

7 months ago
બે પ્રભાવશાળી વ્યક્તિત્વો. એક પ્રેરણાદાયી મુલાકાત. રાજકારણ અને સિનેમાનું અનોખું સંગમ.

બે પ્રભાવશાળી વ્યક્તિત્વો. એક પ્રેરણાદાયી મુલાકાત. રાજકારણ અને સિનેમાનું અનોખું સંગમ.

2 months ago
સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626 | Sensex plunges 388 points to 82626

સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626 | Sensex plunges 388 points to 82626

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News