gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી | bir…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી | bir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India flight : નાગપુરથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ તેને તેના મૂળ સ્થાને પાછું લાવવું પડ્યું હતું. ફ્લાઈટને ટેકઓફ કર્યાની થોડીક ક્ષણ પછી પક્ષી અથડાતાં તરત જ નાગપુર એરપોર્ટ પર ઉતરાણ કરવાની ફરજ પડી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

આ પણ વાંચો: મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા

પાયલોટે તરત જ મેન્યુઅલ રીટર્ન ટુ ઓરિજિનનો નિર્ણય લીધો

એર ઇન્ડિયાની ફ્લાઇટ નાગપુર રનવે પરથી સફળતાપૂર્વક ટેકઓફ કર્યું હતું. પરંતુ જેમ જેમ ઉંચાઈ જતાં વિમાનના એન્જિન અથવા વિંગની નજીક પક્ષી અથડાયુ હતું. સામાન્ય રીતે ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન પક્ષીઓ એરપોર્ટની નજીક ઉડતા હોય ત્યારે અથડાય છે. પાયલોટે તરત જ મેન્યુઅલ રીટર્ન ટુ ઓરિજિન (RTO)નો નિર્ણય લીધો. આ DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના નિયમો અનુસાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નિયમો અનુસાર હતું.

આ સામાન્ય લેન્ડિંગ હતું, અને કોઈ મુસાફરોને ઇજા થઈ ન હતી

SOP ના કહેવા પ્રમાણે વિમાનને પક્ષી અથડાયા પછી એન્જિનને નુકસાન અથવા અન્ય સમસ્યાઓ ટાળવા માટે વિમાનને તાત્કાલિક જમીન પર ઉતરાણ કરાવીને તપાસ કરવી આવશ્યક છે. પાયલોટે ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને જાણ કરી અને સલામત લેન્ડિંગ માટે તૈયારી કરી હતી. વિમાન કોઈપણ સમસ્યા વિના નાગપુર એરપોર્ટ પર પાછું ઉતર્યું. આ એક સામાન્ય લેન્ડિંગ હતું. જેમાં કોઈ મુસાફરોને ઇજા થઈ ન હતી.

આ પણ વાંચો: અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્રમ

24 ઓક્ટોબરના રોજ બની હતી ઘટના 

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સલામતી સુનિશ્ચિત કરવા અને મુસાફરોને અસુવિધા ટાળવા માટે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટના 24 ઓક્ટોબરના રોજ બની હતી. નાગપુરથી દિલ્હી જતી ફ્લાઇટ AI466 ટેકઓફ કર્યા પછી તરત જ એક પક્ષી સાથે અથડાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા | Suvendu…
INDIA

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા | Suvendu…

May 8, 2026
ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…
INDIA

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

May 8, 2026
‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…
INDIA

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

May 8, 2026
Next Post
અમરેલી: સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતાં ખેડૂતો મૂંઝવણમાં, તહેવાર ટાણે ઓછ…

અમરેલી: સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતાં ખેડૂતો મૂંઝવણમાં, તહેવાર ટાણે ઓછ...

મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા...

રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe…

રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત | Lioness rescued from building dies …

મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત | Lioness rescued from building dies …

6 months ago
ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

7 months ago
અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…

8 months ago
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News