gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું | space technology subject …

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું | space technology subject …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે પહેલી વખત વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજીનો વિષય ભણાવવાનું શરુ કરાયું છે.એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા સેમેસ્ટરમાં ઈલેક્ટિવ વિષય તરીકે  વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજીનો વિષય ઓફર કરવામાં આવ્યો છે.

આ વિષય માટે કોર્સ ડિઝાઈન કરનાર એપ્લાઈડ ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.યશેષ ગાંધી કહે છે કે, કોર્સ માટે અમને અમદાવાદ ઈસરોએ અને ખાસ કરીને તેના ડાયરેકટર ડો.નિલેશ દેસાઈએ મદદ કરી છે.સમયની માગ છે કે, અમે વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી અંગે પણ ભણાવીએ.કારણકે તે પણ એન્જિનિયરિંગનો જ એક ભાગ છે.એક સેમેસ્ટરના કોર્સમાં ભારતના સ્પેસ પ્રોગ્રામનો ઈતિહાસ, રોકેટ પ્રપલ્સન અને ઓર્બિટલ ડાયનેમિકસ, દુનિયામાં વ્યાપક બની રહેલા સ્પેસ બિઝનેસ, ફ્લાઈટ ઓપરેશન  એન્ડ કોમ્યુનિકેશન, સ્પેસ ટેકનોલોજીમાં વપરાતી સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક જેવા વિવિધ પાસાઓનો સમાવેશ કરાયો છે.ડો.ગાંધીના કહેવા પ્રમાણે આ વિષય લેનારા વિદ્યાર્થીઓને અમદાવાદ, ઈસરોની મુલાકાતનો મોકો પણ મળે છે.બીઈ એન્જિનિયરિંગની સાથે સાથે એપ્લાઈડ ફિઝિક્સના એમએસસી કોર્સમાં પણ સ્પેસ ટેકનોલોજી વિષયને વધારે ઉંડાણપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.આ કોર્સમાં હવામાનની આગાહી માટે, કૃષિ માટે તથા ધરતીના પેટાળમાં રહેલા ખનીજોને શોદવા માટે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે લેસર ગાઈડન્સ ટેકનોલોજીનું શિક્ષણ અપાય છે.

નેનો ટેકનોલોજી વિષયનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ 

બીઈના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઈલેક્ટિવ વિષય તરીકે નેનો ટેકનોલોજી પણ ઓફર કરવામાં આવે છે.આ કોર્સમાં નેનો મટિરિયલ, નેનો લિથિઓગ્રાફી, સિન્થેસિસ ઓફ નેનો મટિરિયલ, એપ્લિકેશન એન્ડ કેરેકટરાઈઝેશન ઓફ નેનો મટિરિયલ તથા નોવેલ નેનો મટિરિયલ જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે.નેનો ટેકનોલોજીનો ડિપ્લોમા કોર્સ તો એપ્લાઈડ ફિઝિક્સ વિભાગમાં ચલાવાય જ છે પણ બીઈના વિદ્યાર્થીઓને આ વિષય ભણવાનો મોકો પહેલી વખત મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot

સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com...

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા સાથે ભારતના વેપાર કરાર સમતુલિત રાખવા પર ભાર | Emphasis on balancing India’s trade deal with …

અમેરિકા સાથે ભારતના વેપાર કરાર સમતુલિત રાખવા પર ભાર | Emphasis on balancing India’s trade deal with …

1 year ago
રાજકોટના રમેશચંદ્ર ફેફરનો આપઘાત, પોતાને ગણાવતા હતા વિષ્ણુનો દસમો અવતાર | rajkot rameshchandra fefar …

રાજકોટના રમેશચંદ્ર ફેફરનો આપઘાત, પોતાને ગણાવતા હતા વિષ્ણુનો દસમો અવતાર | rajkot rameshchandra fefar …

10 months ago
એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે | gro…

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે | gro…

1 year ago
કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News