gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં, ખુદ સરકાર જ અસમંજસમાં: ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા | Gujarat Farmers i…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં, ખુદ સરકાર જ અસમંજસમાં: ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા | Gujarat Farmers i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers: ગુજરાતમાં વર્ષ 2025માં મગફળીનું મબલખ ઉત્પાદન થયા હોવાનો અંદાજ છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા મોટાઉપાડે જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ખરીદી શરૂ કરાઈ નથી, પરિણામે ખેડૂતો નારાજ થયાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી કે નહીં તે અંગે ખુદ સરકાર જ નિર્ણય લઈ શકી નથી. ત્યારે ભારતીય કિસાન સંઘે મોરચો માંડ્યો છે. એવી માંગ કરાઈ છે કે, રાજ્ય સરકારે ક્યારે ટેકાના ભાવે મગફળી ખરીદશે તે જાહેર કરે.

ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં

છેલ્લાં એકાદ બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો વિનાશ વેર્યો છે. પાછોતરા વરસાદે મગફળી અને કપાસને પણ ખૂબ નુકશાન પહોંચાડ્યું છે. ખેડૂતોની ચાર મહિનાની અથાગ મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં મગફળીના પાથરાં પલડી જતાં ખેડૂતોને જાણે મોંમાંથી કોળિયો છીનવાયો છે. હવે જ્યાં સુધી મગફળી સુકાય નહીં ત્યાં સુધી વેચી શકાય નહીં. આ ઉપરાંત વરસાદી પાણીમાં ભીંજાયેલી મગફળીને વેપારી ખરીદે તેમ નથી. પાછોતરા વરસાદે ખેડૂતોને આર્થિક નુકશાન કર્યું છે. આ જોતાં વળતરની માંગ ઊઠી છે.

બીજી તરફ રાજ્ય સરકારે હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી નથી, જેના કારણે ખેડૂતો રોષે ભરાયાં છે. ભારતીય કિસાન સંઘના પ્રતિનીધીમંડળે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આવેદન પત્ર પાઠવી એવો આક્ષેપ કર્યો છે કે, રાજ્ય સરકારની અનિર્ણયાકતાને કારણે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં છે. એવો સવાલ કરાયો છે કે, રજીસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ છે તેમ છતાંય ખરીદી શરૂ કરાઈ નથી. આ વખતે ગુજરાતમાં કુલ મળીને 9.31 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

આ પણ વાંચો: વાદલડી વરસી રે… ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, 5 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

કિસાન સંઘે માંગ કરી છે કે, ગત વર્ષે 12 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. આ વખતે જ્યારે રાજ્યમાં 66 લાખ મેટ્રિક ટન મગફળીનુ ઉત્પાદન થવાનો અંદાજ છે, ત્યારે રાજ્ય સરકાર વધુમાં વધુ મગફળીની ખરીદી કરે જેથી ખેડૂતોની દિવાળી બગડે નહીં. રાજ્ય સરકારે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે, ખેડૂતો પાસેથી કેટલી મગફળીની ખરીદી કરાશે. આમ ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે સરકાર હજુ સુધી અનિર્ણિત રહેતાં ખેડૂતોની મૂંઝવણ વધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
BIG NEWS | ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને PM મોદીનું પણ સમર્થન, કહ્યું- આશા છે યુદ્ધ સમાપ્ત થશે | is…

BIG NEWS | ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને PM મોદીનું પણ સમર્થન, કહ્યું- આશા છે યુદ્ધ સમાપ્ત થશે | is...

લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn...

ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | senior bjp l…

ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | senior bjp l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે’, રાજસ્થાનમાં કોંગ્રેસની મહિલા ધારાસભ્યોના આક્ષેપ બાદ ઘમસાણ | raj…

‘સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે’, રાજસ્થાનમાં કોંગ્રેસની મહિલા ધારાસભ્યોના આક્ષેપ બાદ ઘમસાણ | raj…

12 months ago
એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ | AI may be faster but not…

એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ | AI may be faster but not…

7 months ago
અમદાવાદ ખાતે આયોજિત ભજન સંધ્યા’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી

અમદાવાદ ખાતે આયોજિત ભજન સંધ્યા’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી

1 year ago
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News