gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ | Farmers angry as thousands of …

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ | Farmers angry as thousands of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારને સેટેલાઈટ ઈમેજથી હજારો ખેતરોમાં મગફળી દેખાઈ નહીં! : સરકાર હેરાન કરે છે કહીને સેંકડો ખેડૂતોનું ટંકારામાં વિરોધ પ્રદર્શન, : અમરેલી સહિત દરેક જિલ્લામાં વિરોધ 

 રાજકોટ, : ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમજનક વાવેતર સાથે એકંદરે સાનુકૂળ મૌસમથી મગફળીનો રેકોર્ડબ્રેક 66 લાખ ટન પાકનો અંદાજ છે અને બજારમાં મગફળીના ભાવ રૂ।. 900થી 1200 વચ્ચે જ રહ્યા છે ત્યારે સરકારને રૂ।. 1453ના ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો રહ્યો છે. આ સ્થિતિમાં ખેડૂતોએ રજૂ કરેલી વિગતોની ડિજિટલ ક્રોપ સર્વેમાં હજારો ખેડૂતોના ખેતરોમાં સરકારને મગફળી વવાયેલી નજરે નહીં પડતા અને તે અન્વયે હજારો ખેડૂતોને ‘ આપના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળેલ નથી’ તેવા મેસેજ ફટકારાતા કિસાનોમાં ભારે અસંતોષ,ઉહાપોહ અને રોષ જાગ્યો છે જેના પગલે રજૂઆતો,વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. 

ટંકારામાં 45ગામોના પાંચસો જેટલા ખેડૂતો ખેતીવાડી વિસ્તરણ અધિકારી પાસે ધસી જઈને  રદ કરાયેલી તમામ અરજીઓ મંજુર રાખવા અન્યથા રસ્તારોકો સહિત ઉગ્ર આંદોલનની ચિમકી અપાઈ છે. ટંકારા તાલુકાના ખેડૂત વિભાભાઈ લામકા અને પ્રકાશભાઈ સવસાણીએ એ જણાવ્યું કે સરકાર મગફળી ખરીદીમાં ખોટી રીતે હેરાન કરે છે, 80 ટકા ખેડૂતોએ મગફળી વાવી છે જેમાં 20 ટકા ખેડૂતોને તમે મગફળી નથી વાવી તેવા ખોટા મેસેજ આવ્યા છે. 

ખેતીવાડી અધિકારીએ સ્વીકાર્યું કે મોરબી જિલ્લામાં 19,324 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા અરજીઓ કરી છે જેની સેટેલાઈટ ઈમેજ વેરિફિકેશનમાં 4500 અરજીઓમાં વેરીફાઈ નહીં થતા તે તપાસવા માટે અપાઈ છે. 

જસદણમાં આજે ત્રણસો જેટલા ખેડૂતો મામલતદાર કચેરીએ ધસી જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડિજિટલ ક્રોપ સર્વેમાં  નોંધણી રદ થવા સામે વિરોધ કરીને આવેદનપત્ર અપાયું છે.  અમરેલીમાં સાવરકુંડલા પંથકમાં ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહી હેરાન થઈને માંડ નોંધણી કરાવી અને સાથે 7-12, 8 વગેરે આધારો રજૂ કર્યા,વાવેતર કર્યાના દાખલા પણ સબમિટ કર્યા છતાં અનેક ખેડુતોને તમે મગફળી વાવી નથી તેવા એસ.એમ.એસ. મોકલાયા છે. એકંદરે સૌરાષ્ટ્રભરમાં હજારો ખેડૂતોના ખેતરમાં સરકારના સેટેલાઈટ ઈમેજમાં મગફળી નહીં દેખાતા અને તેના મેસેજ ઠપકારાતા પ્રચંડ રોષની લાગણી જોવા મળી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા | Sajid Kachhara sentenced to life impriso…

આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા | Sajid Kachhara sentenced to life impriso...

અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the…

અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the...

કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air…

કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass…

‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass…

11 months ago
ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો | Young man leaves interview after being …

ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો | Young man leaves interview after being …

1 year ago
વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂક…

વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂક…

9 months ago
સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News