gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Travel Advisory: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શનિવારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ઇન્ડિગોએ માહિતી આપી કે એરપોર્ટ સંચાલક અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટીમ પ્રાથમિકતાના ધોરણે સિસ્ટમને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા અને સંચાલનને સ્થિર કરવા માટે કામ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. કંપનીએ સ્વીકાર કર્યો કે ટેક્નિકલ ખામીને કારણે ઘણી ફ્લાઇટ લેઈટ તેમજ કેન્સલ થઈ રહી છે, તેમ છતાં આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે.

થોડા કલાકોમાં કામગીરી સામાન્ય થવાની આશા

ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરતા ઇન્ડીગોએ લખ્યું છે કે, એરપોર્ટ સંચાલકો અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની ટીમ સિસ્ટમને ફરીથી સંપૂર્ણપણે ચાલુ કરવા અને કામગીરીને સ્થિર કરવા માટે સૌથી પહેલા આ કામ કરી રહી છે. આશા છે કે આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. જોકે, આ સમય દરમિયાન, કેટલીક ફ્લાઇટના આવવા-જવાના સમયમાં ફેરફાર થઈ શકે છે.

અમારી ટીમ એરપોર્ટ પર હાજર છે અને મુસાફરોને નવા ટાઈમટેબલ, આગળના કનેક્શન અને રીઅલ-ટાઇમ માહિતી આપીને મદદ કરી રહી છે, જેથી જો રાહ જોવી પડે તો તે તમારા માટે વધુ સરળ બની શકે. જો તમે આજે મુસાફરી કરી રહ્યા હોય, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમારી ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ અહીં: પર જોતા રહો અને એરપોર્ટ પર પહોંચવા માટે થોડો વધુ સમય લઈને નીકળો.

અમે તમારા ધૈર્ય અને સહકારની ખરેખર પ્રશંસા કરીએ છીએ. અમે તમને પૂરો સહકાર આપવા અને તમારી મુસાફરી શક્ય તેટલી આરામદાયક અને સરળ રહે તેની ખાતરી કરવા માટે અહીં છીએ.’

આ પણ વાંચો: નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી

સમસ્યાની શરૂઆત અને અસર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા શુક્રવારે રાતથી શરૂ થઈ, જ્યારે ઇન્ડિગોની બુકિંગ અને ચેક-ઇન સિસ્ટમમાં અચાનક ખામી આવી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતા જેવા મુખ્ય એરપોર્ટ પર મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. સોશિયલ મીડિયા પર ઘણા મુસાફરોએ ફરિયાદ કરી કે ફ્લાઇટ સ્ટેટસ અપડેટ થઈ રહ્યું નથી અને કાઉન્ટર પર લાંબી લાઈન લાગી છે.

ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat…

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat...

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte…

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte...

બેંકના કસ્ટમર કેરના નામે વડોદરાની વૃદ્ધા સાથે 91 લાખની છેતરપિંડી | Vadodara old woman cheated of 91 …

બેંકના કસ્ટમર કેરના નામે વડોદરાની વૃદ્ધા સાથે 91 લાખની છેતરપિંડી | Vadodara old woman cheated of 91 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

8 months ago
ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું | …

ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું | …

8 months ago
જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

11 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News