gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી સીઝનની પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2025ની શરૂઆત થઈ છે. આજે પ્રથમ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 350 જેટલી મેચો રમાઈ હતી.
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ 2 - image
તા.8થી 15 ઓગસ્ટ સુધી આયોજિત આ સ્પર્ધામાં સમગ્ર દેશભરમાંથી 1650 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પોતાની કિસ્મત અજમાવવા પ્રવેશ મેળવ્યો છે. આ સ્પર્ધા માટે 2600 એન્ટ્રીઓ આવી હતી. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાને આ ચેમ્પિયનશિપની યજમાની પ્રાપ્ત થઈ છે.આપણા પેડલર ઉચ્ચકક્ષાએ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોય આ વખતે વડોદરામાં પણ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહેશે. ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે દર્શકો વધુ સંખ્યામાં આવે તેવી આયોજકોની અપીલ છે. ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ કમિશનરે ટેબલ ટેનિસ પર હાથ અજમાવી જણાવ્યું હતું કે, દેશભરમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ વડોદરામાં આયોજિત આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હોય શહેર માટે ગર્વની બાબત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A…
GUJARAT

May 23, 2026
પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક…

Next Post
વડોદરાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત, રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો |…

વડોદરાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત, રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો |...

અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો | Youth dies…

અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો | Youth dies...

અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers…

અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

3 months ago
વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid …

તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

10 months ago
૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News