gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Driver charged with driving overcrowded b…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Driver charged with driving overcrowded b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ટેમ્પામાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા વગર પશુઓ ભરીને સુરેન્દ્રનગરથી ભરૃચ જતો ટેમ્પો પોલીસે કબજે લઇ ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.

કપુરાઇ પોલીસને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, આજવા ચોકડી પાસે પશુઓ ભરેલો ટેમ્પો ઉભો રાખ્યો છે. જેથી, પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે હરિશભાઇ નામની વ્યક્તિ મળી હતી. તેણે પશુઓ ભરેલો ટેમ્પો બતાવ્યો હતો. પોલીસે ટેમ્પામાં ચેક કરતા ૯ ભેંસો ખીચોખીચ ભરેલી હતી. ડ્રાઇવરે પોતાનું નામ ગોવિંદભાઇ રાજુભાઇ જોગરાણા (રહે. નાગલપુર ગામ,  બોટાદ) હોવાનું જણાવ્યું હતું.તેની સાથેના વ્યક્તિએ  પોતાનું નામ યશ ઉર્ફે નીરવ રાજુભાઇ ભરવાડ (રહે. કરમણપુરા ગામ, સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગરથી ભેંસો ભરીને ભરૃચ આપવાની હતી. ટેમ્પામાં ઘાસચારા તેમજ  પાણીની વ્યવસ્થા કરી નહતી. જેથી, પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai…

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai...

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve...

શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

1 year ago
રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

5 months ago
જામનગરમાં મોડી રાત્રે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પકડાયા | 6 people caught gambling in Jamnag…

આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News